Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ વર્ષની સૌથી સેક્સી ફોટો, બિકીની પહેરીને ક્લોઝઅપ લૂક આપ્યો

થોડા સમય પહેલા જ સેમી ન્યૂડ ફોટોશૂટ ઘ્વારા બોલ્ડનેસની હદો પાર કરનાર ઈશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

થોડા સમય પહેલા જ સેમી ન્યૂડ ફોટોશૂટ ઘ્વારા બોલ્ડનેસની હદો પાર કરનાર ઈશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટો ઘ્વારા ઈશા ગુપ્તા જ્યાં એક તરફ રાતોરાત વાયરલ ચુકી છે, ત્યાં જ બીજી બાજુ તેને લોકોની નેગેટિવ કમેન્ટ પણ સાંભળવી પડી રહી છે. આ ફોટોમાં ઈશા ગુપ્તા ખરેખર ખુબ જ હોટ લાગી રહી છે.

હાલમાં ઈશા ગુપ્તાએ ફરી એકવાર બોલ્ડ ફોટો શેર કરી છે. આ ફોટોમાં ઈશા ગુપ્તા બિકીની પહેરીને પૂલ પાસે સેક્સી પોઝ આપી રહી છે. આ બ્લેક એન્ડ વાઈટ ફોટો છે પરંતુ ઈશા ગુપ્તા તેમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે. ઈશા ગુપ્તાની ફરી એકવાર તસવીરો વાયરલ થઇ રહી છે. ઈશા ગુપ્તા હંમેશા બિકીનીમાં ફોટો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતી રહે છે પરંતુ આ વખતે તેના ક્લોઝઅપ લૂક ફોટોએ બધી જ હદો પાર કરી છે.

આ પણ વાંચો: સાઉથની આ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો લીક થઈ, લાગી રહી છે અફલાતૂન

ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા જ પોતાની સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તેને એટલા નેગેટિવ કમેન્ટ મળ્યા હતા કે તેને પોતાની કમેન્ટ બોક્સ ડીલીટ કરવું પડ્યું હતું.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

બોલીવૂડના આ હોટ અભિનેત્રી જ્યારે પણ તેના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો મૂકી છે, લોકો તેની એક ઝલક જોવા માટે જ તલપાપડ થઇ જાય છે.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

જીક્યૂ ફોટોશૂટ ઇશાએ ભલે બોલીવૂડમાં એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને સફળ ના ગઇ પણ મોડલિંગમાં તેણે પોતાની કારર્કિર્દીને તેના બોલ્ડ અંદાજથી નવી ઊંચાઇ પર લાવીને મૂકી દીધી છે. જીક્યૂ મેગેઝીનના ફોટોશૂટમાં પણ ઇશા ગુપ્તાએ હોટ રેડ બિકની અને રફ એન્ડ ટફ ડેનિમ ઝેકેટ પહેરી એક સ્ટાઇલીશ અને બોલ્ડ લૂક આ ફોટોમાં આપ્યો છે.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તાએ પહેલાથી જ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાના બદલે પોતાની રીતે જ પોતાનો આગવો અંદાજ રજૂ કરે છે. તેની ફેશનમાં જેટલી બોલ્ડનેશ છે તેટલી જ બોલ્ડનેશ તેના અંદાજમાં પણ છે.

મિસ ફોટોજેનિક

મિસ ફોટોજેનિક

ઇશા ગુપ્તા મિસ.ફોટોજેનિકનું ટાઇટલ જીતી ચૂકી છે અને આ ટાઇટલ તેણે સાર્થક કર્યું છે. ઇશા પોતાની તસવીરોમાં અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ 'જન્નત 2' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X