ઈશા ગુપ્તાના બિકિની ફોટાથી ફેન્સ બન્યા દિવાના, જુઓ Pics

સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાએ લેટેસ્ટ બિકિની ફોટો શેર કર્યો છે.

અભિનેત્રી ઈશા ગુપ્તાએ બિકિની ફોટાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. બોલ્ડ ફોટોને તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં તેનો ઘણો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. ઘણી વાર ઈશા ગુપ્તા આવા જ શાનદાર લુક માટે છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતી ઈશા ગુપ્તા ઘણી વાર સેક્સી ફોટા શેર કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાએ લેટેસ્ટ બિકિની ફોટો શેર કર્યો છે. જેના પર તેને ફેન્સનો પણ શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી આ ફોટો પર ઘણા દર્શકોએ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે. ફોટો પર લગભગ 3 લાખ વ્યૂઝ પણ આવી ચૂક્યા છે.

ગ્લેમરસ ફોટા અને વીડિયો

ગ્લેમરસ ફોટા અને વીડિયો

તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા લવર છે. ઘણી વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સને પણ તે પોતાના ગ્લેમરસ અવતારથી લુભાવતી રહે છે.

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

ફેન્સ વચ્ચે તે એટલી હદે લોકપ્રિય છે તેનો અંદાજ તમે તેના લાખો ફોલોઅર્સથી લગાવી શકો છો. ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલનો ખિતાબ જીત્યો હતો.

બૉલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી

બૉલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી

ત્યારબાદ તેણે બૉલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી લીધી. દિલ્લીમાં જન્મેલી ઈશા ગુપ્તાએ જન્નત 2 ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી અને પછી તે રાઝ 3 અને રુસ્તમ જેવી ફિલ્મોમાં જોવા મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X