• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડની સેક્સી અભિનેત્રીએ બિકીની તસવીરોથી ખલબલી મચાવી હતી

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માને કોણ નથી ઓળખતું? તે પોતાના હોટ અને બોલ્ડ અવતારને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે દેખાઈ ચૂકી છે. બોલિવૂડમાં ભલે તેને હજુ ઝાઝુ કંઇ કરવાની તક ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એવલિનનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે.

પોતાની પ્રથમ ફિલ્મ સિડની વિથ લવમાં એવલીન શર્માએ લુબૈના સ્નાઇડરની ભૂમિકા ભજવી હતી અને પછી તેઓ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દેખાયાં. એટલુ જ નહીં, હૉટ એન સેક્સી ગર્લ એવલીન શર્માએ પછી નૌટંકી સાલા, ઇશક, યારિયાં, મૈં તેરા હીરો અને જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

એવલીન શર્મા ખુબ જ જલ્દી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' માં જોવા મળશે. આ પહેલા તે કિસ્સેબાઝ અને જેલ એન્ડ દિલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી જે કંઈક ખાસ ચાલી ના હતી.

આ પણ વાંચો: હૉટનેસની ક્વિન કિયારા અડવાણીએ ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ ટૉપ Pics

મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં. બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું. તો જુઓ એવલીન શર્મા ની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસ્વીરો...

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો. આ ફિલ્મથી જ તે ચર્ચામાં આવી હતી. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં પણ એવલિન શર્મા જોવા મળી હતી.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્મા બૉલીવુડ અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે બિકિની સીન્સ આપ્યા, યારિયાં ફિલ્મમાં.

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે.

ફિટનેસ ફ્રિક

ફિટનેસ ફ્રિક

એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે.

સાચુ નામ

સાચુ નામ

એવલીન શર્માનુ સાચુ નામ લક્ષ્મી શર્મા છે.

અનેક ભાષાઓનું જ્ઞાન

અનેક ભાષાઓનું જ્ઞાન

એવલિન શર્માને અનેક ભાષાઓનું જ્ઞાન છે. તેના પિતા પંજાબી છે અને માતા જર્મન છે. તેનો જન્મ પણ જર્મનીમાં જ થયો હતો. તેણે હિંદી અને ઇંગ્લિશ ઉપરાંત એક પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

બિકિની પહેરવા

બિકિની પહેરવા

બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી.

બૉલીવુડમાં આગમન

બૉલીવુડમાં આગમન

એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી

બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી

એલવીનનું સુંદરતા પાણીમાં આગ લગાવે તેવી હોટ છે. આ બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી એક્ટ્રેસની પાસે સારી બોડી અને ટેલેન્ટ બન્ને છે કમી છે તો લકની.

English summary
Evelyn Sharma hot viral and bikini pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X