For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડમાં સફળતા બાદ પણ દેશ છોડીને જતી રહી આ અભિનેત્રીઓ, જાણો હાલ શું કરે છે?

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે બોલિવૂડમાં મોટી સફળતા મેળવી છે અને અને પછી ભારત બહાર રહેવાનું શરૂ કર્યું. પરંતુ કેટલીક હજુ પણ ભારતમાં કામ કરવા પાછી આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે બોલિવૂડમાં મોટી સફળતા મેળવી છે અને અને પછી ભારત બહાર રહેવાનું શરૂ કર્યું. પરંતુ કેટલીક હજુ પણ ભારતમાં કામ કરવા પાછી આવે છે. તેમાંથી એક છે પ્રિયંકા ચોપરા. જ્યારે પ્રીતિ ઝિન્ટા, મલ્લિકા શેરાવત અને તનુશ્રી દત્તા બહાર જઈને સ્થાયી થઈ ગઈ છે. પ્રીતિ હાલમાં જ તેના બાળકો સાથે ભારત આવી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ અમેરિકન પોપ સિંગર સાથે લગ્ન કર્યા છે અને તે હવે કેલિફોર્નિયામાં રહે છે પરંતુ અભિનેત્રી તેની ફિલ્મો અને અન્ય કામ માટે ચોક્કસપણે ભારત આવે છે.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિંટાએ લગ્ન બાદ બોલિવૂડને અલવિદા કહી દીધું. અભિનેત્રી પતિ જીન ગુડનફ સાથે લોસ એન્જલસમાં રહે છે અને હવે તેણે બે બાળકોને દત્તક લીધા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. આ પછી તેણે લંડનમાં પોતાનું ઘર વસાવ્યુ, અભિનેત્રી હાલમાં ગર્ભવતી છે અને તેની ડિલિવરીની રાહ જોઈ રહી છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મર્ડર એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે બોલ્ડ સ્ટાઇલથી બોલિવૂડમાં ઘણી નામના મેળવી હતી. આ પછી તે પેરિસ ગઈ અને તેના બોયફ્રેન્ડ સાથે રહેવા લાગી. પરંતુ હવે તે ભારતમાં રહે છે.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તાને લોકો આશિક બનાયા આપના કારણે ઓળખે છે, પરંતુ અભિનેત્રીએ દેશ છોડીને અમેરિકામાં રહેવાનું શરૂ કર્યું હતું.

સેલિના જેટલી

સેલિના જેટલી

અભિનેત્રી સેલિના જેટલી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેણે 2011માં ઑસ્ટ્રિયન બિઝનેસમેન પીટર હૉગ સાથે લગ્ન કર્યા અને હવે તે ત્યાં રહે છે. આ પછી સેલિનાએ અલાની પરિવાર સાથે દુબઈને પોતાનું કાયમી ઘર બનાવ્યું છે.

English summary
Even after success in Bollywood, these actresses left the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X