49 વર્ષે પણ વર્કઆઉટ અને યોગામાં પુરૂ ધ્યાન આપે છે મલાઈકા, જુઓ લેટેસ્ટ વર્કઆઉટ લુક!

મલાઈકા અરોરાનું નામ બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં સામેલ છે. મલાઈકા લગભગ રોજ યોગા અને જિમ બહાર જોવા મળે છે. મલાઈકા અરોરા જિમ બહાર પૈપ્સના કેમેરા સામે પોઝ આપવાનું ચુકતી નથી.

મલાઈકા અરોરાનું નામ બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં સામેલ છે. મલાઈકા લગભગ રોજ યોગા અને જિમ બહાર જોવા મળે છે. મલાઈકા અરોરા જિમ બહાર પૈપ્સના કેમેરા સામે પોઝ આપવાનું ચુકતી નથી. હાલમાં જ મલાઈકા વર્કઆઉટ લુકમાં જોવા મળી હતી. અહીં મલાઈકા એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગતી હતી.

ફિટનેસ ફ્રિક મલાઈક અરોરા

ફિટનેસ ફ્રિક મલાઈક અરોરા

મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડની સૌથી હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. મલાઈકા આ ઉમરે પણ સતત જિમ અને યોગા પર પુરતુ ધ્યાન આપે છે. એના કારણે જ આજે તેની ફિટનેસની ખુબ ચર્ચા થાય છે.

મલાઈકા વર્કઆઉટ સેશન બાદ સ્પોટ થઈ

મલાઈકા વર્કઆઉટ સેશન બાદ સ્પોટ થઈ

મલાઈકા ઘણી વખત જિમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે. દરેક વખતે મલાઈકા અરોરા અલગ અવતારમાં જોવા મળે છે. હાલમાં જ મલાઈકા પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.

મલાઈકા જિમ લુકમાં કમાલ લાગી રહી છે

મલાઈકા જિમ લુકમાં કમાલ લાગી રહી છે

હાલમાં મલાઈકા મુંબઈના બાંદ્રામાં વર્કઆઉટ સેશન પુરુ કરીને નીકળતી વખતે કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સ્પોર્ટ્સ બ્રા અને ફિટ લેગિંગ્સમાં મલાઈકાએ પોઝ આપ્યા

સ્પોર્ટ્સ બ્રા અને ફિટ લેગિંગ્સમાં મલાઈકાએ પોઝ આપ્યા

મલાઈકા અરોરા અહીં સ્પોર્ટ્સ બ્રા અને ફિટ લેગિંગ્સમાં જોવા મળી હતી. હાલ મલાઈકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

મલાઈકા અરોરા પોઝ આપતી જોવા મળી

મલાઈકા અરોરા પોઝ આપતી જોવા મળી

મલાઈકા અરોરા અહીં ફોટોમાં એક હાથમાં બોટલ અને બીજા હાથમાં મોબાઈલ સાથે જોવા મળી રહી છે. મલાઈકા કેમેરા સામે પોઝ પણ આપી રહી છે.

ગોગલ્સમાં કમાલની સ્ટાઈલિસ્ટ લાગતી હતી

ગોગલ્સમાં કમાલની સ્ટાઈલિસ્ટ લાગતી હતી

મલાઈકા અરોરાએ જિમમાંથી બહાર નીકળતી વખતે ગોગલ્સ પહેર્યા હતા. ગોગલ્સમાં મલાઈકા કમાલની હોટ લાગી રહી છે. મલાઈકા નજર ઝુકાવીને ચાલતી વખતે કમાલ લાગી રહી છે.

હાથ હલાવી અભિવાદન કરતી જોવા મળી

હાથ હલાવી અભિવાદન કરતી જોવા મળી

મલાઈકા કેમેરા સામે પોઝ આપવા ઉપરાંત અભિવાદન કરતી જોવા મળે છે. અહીં મલાઈકાએ હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X