Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગર્લફ્રેન્ડ શિબાની સાથે પુલમાં ઉતર્યો ફરહાન, હોટ તસવીરો વાયરલ

બોલિવૂડની ચર્ચિત જોડી વિશે વાત કરવામાં આવે તો લિસ્ટમાં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનું નામ શામિલ છે.

બોલિવૂડની ચર્ચિત જોડી વિશે વાત કરવામાં આવે તો લિસ્ટમાં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનું નામ શામિલ છે. બંને ઘણા સમય સુધી પોતાના રિલેશન વિશે સંતાડીને રાખ્યું પરંતુ આખરે તેને તેના વિશે ખુલાસો કરી જ દીધો.

એટલું જ નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર તેઓ એકબીજા સાથે ફોટો શેર કરીને પોતાની પ્રેમ પણ વ્યક્ત કરી રહ્યા છે. ફરી એકવાર ફરહાન અખ્તરે શિબાની સાથે પૂલમાં હોટ ફોટો શેર કરીને હંગામો મચાવી દીધો છે. આ ફોટોમાં શિબાની બિકીનીમાં પોઝ આપી રહી છે.

આ ફોટોમાં ફરહાન અખ્તર શિબાની સાથે પૂલમાં ઉતરીને પાણીમાં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. શિબાની લાલ બિકીનીમાં ફરી એકવાર હોટ લાગી રહી છે. આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે ફેન્સ બંનેના લગ્નની રાહ પણ જોઈ રહ્યા છે.

જો કામ વિશે વાત કરવામાં આવે તો શિબાની તેના મોડેલિંગ કામમાં વ્યસ્ત રહે છે જયારે ફરહાન અખ્તર ખુબ જ જલ્દી સ્કાય ઇઝ પિન્ક ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબર 2019 દરમિયાન રિલીઝ થશે. અહીં જુઓ શિબાની દાંડેકરની કેટલીક હોટ તસવીરો...

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફરહાન અખ્તર સાથે રિલેશન

ફરહાન અખ્તર સાથે રિલેશન

ફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.

ફોટો ક્વીન

ફોટો ક્વીન

શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ

બોલીવૂડ

જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.

ચોંકી ઉઠ્યા

ચોંકી ઉઠ્યા

બોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ

મ્યૂઝિક બેન્ડ

આ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

હોસ્ટ કર્યા છે શોઝ

હોસ્ટ કર્યા છે શોઝ

Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X