For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૉક્સ સાથે ફરી ધૂમ મચાવશે સ્ટેનલી કા ડબ્બા ફેમ અમોલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 જૂન : ફિલ્મ સ્ટેનલી કા ડબ્બાને સમગ્ર દુનિયામાં વખાણ મળ્યા બાદ ફૉક્સ સ્ટાર સ્ટુડિયોએ ફિલ્મ નિર્માતા અમોલગુપ્તે સાથે તેમની આગામી ફિલ્મ માટે પણ કરાર કર્યો છે.

amol gupte

આશા સેવાઈ રહી છે કે ફરી એક વાર દિલ ખુશ કરી દેનાર વાર્તા તથા રોચક ફિલ્મ દુનિયા ભરના દર્શકોને જેવા મળશે. અમોલ ફૉક્સ સ્ટાર સ્ટુડિયોના સહકાર તેમજ ભરોસા બદલ તેમના પ્રત્યે આભારી છે. અમોલ ગુપ્તેએ એક નિવેદનમાં જણાવ્યું - અબજો-ખરબો સપનાઓની આ દુનિયામાં સપના જોનારાઓની ઇચ્છાશક્તિ તથા ઝનૂનને માપવા ખૂબ જ મુશ્કેલ કામ છે. આ ઝનૂન પહાડ સુદ્ધાને હલાવી શકે છે. આ ઉનાળાએ આ જ વિષય ઉપર આગામી કામ શરૂ કરવા માટે તૈયાર છું.

નોંધનીય છે કે વર્ષ 2011માં આવેલી સ્ટેનલી કા ડબ્બા ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓની વાર્તા હતી. ફિલ્મ ભારત બાદ અત્યાર સુધી વિશ્વના 15 દેશોમાં રિલીઝ થઈ ચુકી છે. ટુકંમાં જ આ ફિલ્મ જાપાનમાં રિલીઝ થવાની છે. ફૉક્સ સ્ટાર સ્ટુડિયોના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય સિંહે જણાવ્યું - અમોલ ગુપ્તે એકદમ જુદા અને નવા અભિગમ સાથે ફિલ્મો બનાવે છે. તેમની ફિલ્મો નવી શરૂઆત કરનાર તથા પ્રેરણા આપનારી હોય છે.

English summary
Following the worldwide critical and popular acclaim of "Stanley Ka Dabba", Fox Star Studios has sealed a deal for yet another movie with filmmaker Amole Gupte for his next untitled directorial venture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X