Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

છોકરો અને છોકરી 7 દિવસ સુધી એક જ ઘરમાં થયા આઇસોલેટ

ઓસ્ટ્રેલિયામાં રહેતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો પૂછી રહ્યા છે કે, શું રિલેશનશિપની ફ્રી ટ્રાયલની પરંપરા પણ શરૂ થઈ ગઈ છે? ખરેખર છોકરી ટીન્ડર એપ દ્વારા એક છોકરાને મળી હતી.

Free trial of relationship! ઓસ્ટ્રેલિયામાં રહેતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો પૂછી રહ્યા છે કે, શું રિલેશનશિપની ફ્રી ટ્રાયલની પરંપરા પણ શરૂ થઈ ગઈ છે? ખરેખર છોકરી ટીન્ડર એપ દ્વારા એક છોકરાને મળી હતી. જો કે, બંને કોઈ રિલેશનશિપમાં ન હતા, જ્યારે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા, ત્યારે તેઓ માત્ર એકબીજામાં શક્યતાઓ શોધી રહ્યા હતા. આ પછી છોકરીએ છોકરાને તેની સાથે આઇસોલેટમાં રહેવાની ઓફર કરી અને ઝડપથી સંમતિ આપી હતી.

વીડિયો શેર કરીને જણાવી કહાની

વીડિયો શેર કરીને જણાવી કહાની

'મિરર'ના રિપોર્ટ અનુસાર યુવતીએ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે, બંને ચોક્કસ સાથે છે, પરંતુ હજૂ સુધી રિલેશનશિપમાં આવ્યા નથી.

આવીસ્થિતિમાં લોકો પૂછી રહ્યા છે કે, શું બંને રિલેશનશિપની ફ્રી ટ્રાયલ લઈ રહ્યા છે? સારા નામની છોકરીએ જણાવ્યું કે, કેવી રીતે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે ટીન્ડરએપ દ્વારા જે વ્યક્તિ સાથે મળી હતી, તેની સાથે તે આઇસોલેટ રહી છે.

ખુશ દેખાય છે બંને

ખુશ દેખાય છે બંને

સારાએ તેના ટિકટોક એકાઉન્ટ @poppymoore777 પર એક વીડિયો દ્વારા તેના ડેટિંગ પાર્ટનર સાથેનો અનુભવ શેર કર્યો છે. તેણે વીડિયોમાં પોતાનો કોરોના ટેસ્ટરિપોર્ટ પણ શેર કર્યો છે.

સારાએ જણાવ્યું કે, જ્યારે તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેણે તે વ્યક્તિને પણ પોતાની સાથે આઇસોલેટ રહેવા કહ્યું હતું.

વીડિયોમાં તે વ્યક્તિ પણ જોઈ શકાય છે. બંને સોફા પર બેસીને ગેમ રમતા જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે, બંને સારો સમય પસાર કરી રહ્યાં છે. જો કે,યુવતીએ સ્પષ્ટ કર્યું છે કે બંને અત્યારે કોઈ રિલેશનશિપમાં નથી.

'7 દિવસનું ફ્રી ટ્રાયલ'

'7 દિવસનું ફ્રી ટ્રાયલ'

સારાનો આ વીડિયો અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે પૂછ્યું કે, સારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારેતેણે તેના ડેટિંગ પાર્ટનરને સાથે રહેવા શા માટે દબાણ કર્યું હતું.

તેના પર સારાએ જણાવ્યું કે, તેની પાછળ અંગત કારણ હતું. અન્ય એક યુઝરે લખ્યું કે, આમ કરવાથીતમને ખબર પડશે કે, તે તમારી સાથે રહેવાને લાયક છે કે નહીં. તેવી જ રીતે ત્રીજા યુઝરે લખ્યું કે, આ રોમાંસનો નવો યુગ છે. જ્યારે ચોથા યુઝરે જણાવ્યું કે, આરિલેશનશિરનું 7 દિવસની ફ્રી ટ્રાયલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X