સલમાન ખાનની આરતી, ડાંસનો Video વાયરલ, અર્પિતાના ઘરેથી વિદાય થયા ગણપતિ
અત્યારે સલમાન ખાનનો શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ આરતી કરતા જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર ગણપતિ બાપ્પાનું શાનદાર સ્વાગત અને દમદાર વિદાય માટે જાણીતા છે. હાલમાં જ ગણેશ ચતુર્થીના પ્રસંગે લગભગ બધા સ્ટાર્સ બાપ્પાનું સ્વાગત કર્યુ અને હવે તેમની વિદાય પણ થવા લાગી છે. આ બધામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે સલમાન ખાનનો પરિવા.. વાસ્તવમાં હવે ખાન પરિવાર અર્પિતા ખાન શર્માના ઘરે આ સમારંભમાં શામેલ થવા જાય છે. અત્યારે સલમાન ખાનનો શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ આરતી કરતા જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં માત્ર સલમાન ખાન જ નહિ પરંતુ અરબાઝ ખાન પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એક વીડિયો વાયરલ થયો છે જેમાં સલમાન ખાન જોરદાર ડાંસ કરી રહ્યા છે.

સલમાન ખાન ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે અર્પિતા ખાન શર્માના લગ્ન પહેલા ખાન પરિવારના ઘરે દર વર્ષે ગણપતિ આવતા હતા પરંતુ હવે આ પરંપરામાં બદલાવ આવ્યો છે. હવે આખો પરિવાર અર્પિતાના સાસરિયામાં જાય છે અને ત્યાંથી બાપ્પાની વિદાય થાય છે. દર વર્ષે સલમાન ખાન આ તહેવાર માટે ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ અત્યારે કપૂર પરિવાર આ તહેવારમાં ભાગ લઈ શક્યા નહિ અને આનુ કારણ હતુ. ઐતિહાસિક આર કે સ્ટુડિયોનું વેચાઈ જવુ. ઉલ્લેખનીય છે કે કપૂર ખાનદાન આ સ્ટુડિયોમાં ગણપતિ બાપ્પાને બિરાજમાન કરતા હતા. અહીં તમે જુઓ સલમાન ખાનનો આ આરતીવાળો ધમાકેદાર વીડિયો કે જે સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

તુષાર કપૂરના ગણપતિ
આ વર્ષે તુષાર કપૂરના ઘરમાં આ રીતે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ફોટો ખૂબ શાનદાર છે.
આ પણ વાંચોઃ

સોનાલી બેન્દ્રે
કેન્સરમાંથી બહાર નીકળ્યા બાદ સોનાલી બેન્દ્રેના પહેલા ગણપતિ બાપ્પા છે. તે ઘણી ખુશ જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના ઘરના ગણપતિના ફોટા વાયરલ થયા હતા. લોકોએ તેને ખૂબ પસંદ કર્યા હતા.

અર્પિતા ખાન શર્મા
હાલમાં અર્પિતા ખાન શર્માના ઘરેથી ગણપતિ બાપ્પાની વિદાય થઈ ચૂકી છે પરંતુ તેમનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

વિવેક ઓબેરૉય
અભિનેતા વિવેક ઓબેરૉયે પણ ઘરમાં ગણેશજીનું ધામધૂમથી સ્વાગત કર્યુ હતુ.
View this post on InstagramA post shared by BeingSalmanKhanFanClub (@beingsalmankhanfanclub1) on
View this post on InstagramA post shared by Viral Bhayani (@viralbhayani) on
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
