ટાઈટ આઉટફિટમાં જિમ બહાર કેમેરામાં કેદ થઈ જ્યોર્જિયા એન્ડ્રીયાની, જુઓ ફોટો

ફોટોમાં જ્યોર્જિયા તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપતી જોવા મળી રહી છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અને મોડ અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. જ્યોર્જિયા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની ખૂબસૂરતી સાથે સાથે તેની ફિટનેસ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર જિમ બહાર સ્પોટ થાય છે. હવે તે ફરીથી ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ છે.

Georgia Andreani

જ્યોર્જિયા એન્ડ્રિયાની જિમ બહાર સ્પોટ થઈ

જ્યોર્જિયા એન્ડ્રિયાની જિમ બહાર સ્પોટ થઈ

હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાની બાંદ્રામાં જિમ બહાર કેમેરામાં કેદ થઈ હતી. હવે તેનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં તેની ફિટનેસ અને બોલ્ડનેસ ફેન્સને ઘાયલ કરી રહી છે.

સ્પોર્ટ્સ બ્રા સાથે ટાઈટ ફીટ યોગા પેન્ટમાં પોઝ આપ્યા

સ્પોર્ટ્સ બ્રા સાથે ટાઈટ ફીટ યોગા પેન્ટમાં પોઝ આપ્યા

લેટેસ્ટ ફોટોમાં જ્યોર્જિયા એન્ડ્રીયાની લાઈટ પર્પલ સ્પોર્ટ્સ બ્રા સાથે ટાઈટ ફીટ યોગા પેન્ટમાં કેમેરામાં કેદ થઈ છે. તેનો આ જિમ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યોર્જિયા ઘણી વખત જિમ બહાર સ્પોટ થાય છે.

પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

આ ફોટોમાં જ્યોર્જિયા તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની ખુલ્લા વાળ અને નો મેકઅપ લુકમાં કમાલની હોટ લાગી રહી છે.

જ્યોર્જિયાનો લુક ફેન્સને પસંદ આવ્યો

જ્યોર્જિયાનો લુક ફેન્સને પસંદ આવ્યો

જ્યોર્જિયા તેના દરેક લુકથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. ફેન્સ પણ તેની દરેક તસવીરોની આતુરતાથી રાહ જોવે છે. ફેન્સને તેના દરેક અવતાર ખુબ જ પસંદ આવે છે.

જ્યોર્જિયા ફિટનેસ ફ્રિક છે

જ્યોર્જિયા ફિટનેસ ફ્રિક છે

જ્યોર્જિયા ફિટનેસ માટે જિમમાં સખત મહેનત કરે છે. તે અવાર નવાર જિમ બહાર જોવા મળે છે. જ્યોર્જિયા શરીરને ફ્લેક્સિબલ રાખવા યોગ પણ કરે છે. જ્યોર્જિયાની ગણતરી બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓમાં થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X