શોર્ટ્સ-બ્રાલેટમાં કમાલ લાગી રહી છે જ્યોર્જિયા એન્ડ્રિયાની, ઝૂલા ઝુલતા પોઝ આપ્યા!
હાલમાં જ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની આજકાલ મલાઈકા અરોરાને ટક્કર આપી રહી છે. તે એક પછી એક બોલ્ડ ફોટો શેર કરી રહી છે. હવે લેટેસ્ટ ફોટોમાં તે સિઝલિંગ લુકમાં એકદમ બોલ્ડ લાગી રહી છે.
હાલમાં જ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની આજકાલ મલાઈકા અરોરાને ટક્કર આપી રહી છે. તે એક પછી એક બોલ્ડ ફોટો શેર કરી રહી છે. હવે લેટેસ્ટ ફોટોમાં તે સિઝલિંગ લુકમાં એકદમ બોલ્ડ લાગી રહી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો ગ્લેમરસ અવતાર
જ્યોર્જિયા એન્ડ્રિયાની ઘણીવાર તેની સોશિયલ પોસ્ટના કારણે ચર્ચાનો વિષય બની જાય છે. આ દરમિયાન જ્યોર્જિયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યી છે.

ઝૂલા પર ઝૂલતા પોઝ આપ્યા
ચર્ચામાં રહેલી જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો જ્યોર્જિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

ડેનિમ શોર્ટ અને પિંક બ્રાલેટમાં કમાલ લાગી રહી છે
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યોર્જિયા એન્ડ્રિયાની ડેનિમ શોર્ટ અને પિંક બ્રાલેટમાં જોવા મળી રહી છે. તે ઝૂલા પર આનંદની પળો વિતાવી રહી છે.

ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે. તેના કિલર પર્ફોર્મન્સના આધારે જ્યોર્જિયા એન્ડ્રિયાની ચાહકોના દિલ ઘડકાવી રહી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાની સતત બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે, ફેન્સ જ્યોર્જિયાની આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યાં છે.

જ્યોર્જિયાના ફોટો વાયરલ થઈ રહ્યા છે
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરોના વખાણ જેટલા કરો તેટલા ઓછા છે, કારણ કે આ તસવીરોમાં તે સુંદર લાગી રહી છે.
જ્યોર્જિયા હાલ અરબાઝ ખાનને ડેટ કરી રહી છે
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના હોટ ફોટો વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવતી રહે છે. તમને જમાવી દઈએ કે તે લાંબા સમયથી અરબાઝ ખાનને ડેટ કરી રહી છે.












Click it and Unblock the Notifications
