Sex ગુરુઓના કાંડ રજૂ કરશે ‘ગ્લોબલ બાબા’ : જુઓ તસવીરો
મુંબઈ, 21 જુલાઈ : છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે આપણા દેશમાં બહેરૂપિયા ધર્મગુરુઓનો રાફળો ફાટ્યો છે અને ભાંડો ફૂટ્યો છે, તે જોતા તેમની ઉપરનો વિશ્વાસ લગભગ ડગી ગયો છે. ધર્મના નામે મહિલાઓ-બાળકોને હવસનો ભોગ બનાવવા જેવી ઘટનાઓથી લોકો કંપી ઉઠ્યા છે અને તેથી જ લોકોને જાગૃત તથા સાવચેત કરવા માટે દેશની આવી સત્ય અને ઘૃણાસ્પદ ઘટનાઓ પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે કે જેનું નામ છે ગ્લોબલ બાબા.
મળતી માહિત મુજબ ગ્લોબલ બાબા ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે જાણીતા ટેલીવિઝન અભિનેતા અભિમન્યુ સિંહ. ઉપરાંત આ ફિલ્મમાં સંજય મિશ્રા, રવિ કિશન, અખિલેન્દ્ર મિશ્રા તથા સંદીપા ધર પણ છે. ફિલ્મના એક ખાસ પાત્રમાં આપને ગૅંગ્સ ઑફ વાસેપુર ફૅમ પંકજ ત્રિપાઠી પણ નજરે પડશે. ગ્લોબલ બાબા ફિલ્મના દિગ્દર્શક છે મનોજ તિવારી અને નિર્માતા વિજય બંસલ છે.
કહે છે કે ગ્લોબલ બાબા ફિલ્મ આસારામ અને સ્વામી નિત્યાનંદને મળતા આવતા કૃત્યો પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક ગ્લોબલ બાબાની છે કે જે હકીકતમાં એક ક્રિમિનલ છે. આ ગ્લોબલ બાબા ભોળી પ્રજાની લાગણીઓનો ફાયદો ઉઠાવી ખૂબ પૈસાદાર બની જાય છે, પણ પછી તેની એક ભૂલના કારણે તેનો ભાંડો ફુટી જાય છે. આ ફિલ્મ ઑક્ટોબરમાં રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ વારાણસી, અલ્હાબાદ, વડોદરા તથા મુંબઈ ખાતે ચાલી રહ્યું છે.
ચાલો જોઇએ ગ્લોબલ બાબા ફિલ્મના ફેસબુક પેજ ઉપરથી પ્રાપ્ત તસવીરો :

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો

ગ્લોબલ બાબાની FB તસવીરો
ગ્લોબલ બાબાની FB તસવીરો












Click it and Unblock the Notifications
