કિશોરને Noodle દ્વારા યાદ કરતુ Google : સાંભળો ટૉપ 10 ગીતો
મુંબઈ, 4 ઑગસ્ટ : ગૂગલે આજે ગાયક, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા કિશોર કુમારની 85મી જન્મ જયંતી પ્રસંગે પોતાના ડૂડલના માધ્યમ વડે તેમને યાદ કર્યા છે. કિશોર કુમારનો જન્મ 4થી ઑગસ્ટ, 1929ના રોજ થયો હતો. કિશોરે ફિલ્મી જગતમાં માત્ર પોતાની જુદી ઓળખ જ નહોતી બનાવી, પણ મધુબાલાથી લઈ અનેક અભિનેત્રીઓ સાથે અભિનય કર્યો હતો. ફિલ્મી જગતમાં કિશોર કુમારને ઑલરાઉંડર કલાકાર તરીકે ઓળખવામાં આવતા હતાં.
કિશોર કુમારની પ્રખ્યાત ફિલ્મોમાં પડોસનની ગણતરી થાય છે. આ ફિલ્મમાં તેમણે એક ચતુર નાર... ગીત દ્વારા સૌને હચમચાવી મૂક્યા હતાં. ઉપરાંત તેમણે અનેક ફિલ્મો ગીતો ગાયાં કે જેથી અનેક કલાકારોના કૅરિયર બની ગયાં. તેમાં દેવ આનંદ, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના નામો ગણાય છે.
ચાલો આપને સંભળાવીએ કિશોર કુમારના કૅરિયરના ટૉપ 10 ફિલ્મી ગીતો :

ગૂગલે યાદ કર્યા
કિશોર કુમારની 85મી જન્મ જયંતીએ ગૂગલે તેમને નૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી છે. કિશોર કુમારના ટૉપ 10 ગીતો સાંભળવા આગળ સ્લાઇડર ફેરવો.
Pal Pal Dil Ke Paas
પલ પલ દિલ કે પાસ...
Neele neele ambar par chand jab aaye
નીલે-નીલે અંબર પર ચાંદ જબ આયે...
Zindagi Ek Safar Hai Suhana
જિંદગી એક સફર હૈ સુહાના...
Yeh Sham Mastani
યે શામ મસ્તાની...
Mere Mehboob Qayamat Hogi
મેરે મહબૂબ કયામત હોગી...
Kiska Rasta Dekhe Ae Dil
કિસકા રસ્તા દેખે...
Humein Aur Jeene Ki
હમેં ઔર જીને કી...
Saagar Kinare Dil Ye Pukare
સાગર કિનારે દિલ યે પુકારે...
Ek Ladki Bheegi Bhagi Si
એક લડકી ભીગી ભાગી સી...
Meet Na Mila Re Man Ka
મીત ના મિલા રે મન કા...

ક્લિક કરો લિંક
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
