જુઓ 40 તસવીરોમાં જીટીપીએમ : હિટ છે શ્રીરામ-દિયાની જોડી
મુંબઈ, 21 નવેમ્બર : ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ આવતીકાલે રૂપેરી પડદે આવી રહી છે. ફિલ્મમાં કરીના કપૂર તેમજ ઇમરાન ખાનની જોડી છે કે જે લોકોને ખૂબ જ ગમી રહી છે. માત્ર સામાન્ય દર્શકો જ નહીં, પણ કરણ જૌહર તેમજ રવીના ટંડન જેવી બૉલીવુડ હસ્તીઓ પણ કરીના-ઇમરાનની જોડીના દીવાના છે. કરીના-ઇમરાન પહેલી વાર એક મૈં ઔર એક તૂ ફિલ્મમાં આવ્યા હતાં કે જે સફળ નહોતી થઈ અને જીટીપીએમ સાથે બંને બીજી વાર આવી રહ્યાં છે. બંનેની જોડી લોકોને ખૂબ જ ફ્રેશ અને રોમાંટિક લાગી રહી છે.
દર્શકો હંમેશા ઇચ્છતા હતાં કે એક મૈં ઔર એક તૂ ભલે ફ્લૉપ રહી, પણ આ જોડી બીજી વાર જોવા મળવી જોઇએ અને કરણ જૌહરે દર્શકોની ઇચ્છા પૂર્ણ કરી. કરણે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન પણ જણાવ્યુ હતું કે તેમને ઇમરાન-કરીનાની જોડી ખૂબ જ પસંદ છે અને તેમની કેમેસ્ટ્રીને જોઈને જ આ ફિલ્મ માટે બંનેને સાઇન કર્યાં. કરણે તો અહીં સુધી કહ્યુ હતું કે ઇમરાન-કરીનાએ એક-બીજાને પરણી જવુ જોઇતુ હતું. ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં કરીના કપૂર ગામના ગોરી બન્યાં છે અને તેમનું નામ દિયા છે, જ્યારે ઇમરાન ખાન શ્રીરામ વેંકટ તરીકે સાઉથ ઇન્ડિયનનો રોલ કરી રહ્યાં છે.
કરણ જૌહર બાદ હવે રવીના ટંડને પણ ટ્વિટર પર લખ્યું છે - ગોરી તેરે પ્યાર મેંના પ્રોમોમાં ઇમરાન-કરીનાની જોડી ખૂબ જ સુંર લાગી રહી છે. હું જ નહીં, પણ તમામ લોકો આ ફિલ્મ જોવા માટે ઇંતેજાર કરી રહ્યાં છે. સરવાળે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મે રિલીઝ પહેલા જ એક સારૂ બેઝ બનાવી લીધું છે.
ચાલો આપને જીટીપીએમની સમ્પૂર્ણ તસવીરી ઝલક બતાવીએ :

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક
ગોરી તેરે પ્યાર મેં ફિલ્મની તસવીરી ઝલક

ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટની તસવીરી ઝલક

Click it and Unblock the Notifications