એક સાથે નજર આવ્યા આદિતિ રાવ હૈદર અને સિદ્ધાર્થ સંબંધ પર મહોર
આદિતી રાવ હૈદર અને સિદ્ધાર્થ ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. તેમના સંબઁધને લઇને બી ટાઉનમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
આદિતી અને સિદ્ર્થના સંબંધને લઇને તેમમના અફેરને લઇને ચર્ચાએ જોર પકડ્યુ હતુ. બી-ટાઉનમાં બંનેના સંબંધોને લઇને હમેશા વાતો થતિ રહે છે. હાલમાં જ લવબર્ડ આદિતી રાવ હૈદરી અને સિદ્રાર્થને મુંબઇમાં લંચ ડેટ પર જતા જોવા મળ્યા હતા. લંચ ડેટ પર જતા બંને ઘણા ક્યુટ લાગી રહ્યા હતા. પરંતુ આ બંને ત્યારે મીડિયા સામે નહોતા આવ્યા આ દરમિયાન આદિતીએ સેટિંગ પીચ રંગની શર્ટ અને બ્રાઉન પેંટમાં બેસિક લૂક પસંદ કર્યુ હતુ. તેમણે સિમ્પલ મેકઅફ સ્લિંગ બેગ અે વ્હાઇટ સ્નીકર્સ સાથે લૂકને પુરો કર્યો હતો.

સિદ્ધાર્થે પૈપરાજીને પોઝ નોહતા આપ્યા. પરંત આદિતિએ કેમેરા સામે પોઝ આપ્યો હતો. અને વાત પણ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આદિતી રાવ હૈદર અને સિદ્દાર્થ થોડા મહિાનાથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે તેમણે અધિકારીક રીતે તેની પુષ્ટી નથી કરી.
આદિતી અને સિદ્ધાર્થે હાલમાં જ હૈદરાબાદમાં પોતાના મહાસમુદ્ર સહ કલાકાર શારવાનંદ ની સગાઇ સમારોહમાં ભાગ લીધો હતો . તેમા બંનેની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ફૈન્સ એવી રીતે એક બીજાને સાથે જોઇને ઘણા ખુશ હતા.
હાલમાં જ પોતાની આવનાર ફિલ્મ તાજના એક કાર્યક્રમમાં દરમિયાન અભિનેત્રીના સિદ્ધાર્થ સાથે ડેટિગન અફવાહે જોર પક્ડુય હતુ. તેને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. તો એક્ટ્રેસે આ સવાલને ઇગ્નોર કર્યો હતો
વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથ અભિનેતા સિદ્ધાર્થ શંકર દ્વારા નિર્દેશક કમલ હનની ઇંડિયાન 2 માં જોવા મળશે. બીજી તરફ આદિતિ, આદિતિ ગાંધી ટોક્સ નામની એક મુક પરિયોજનામાં જોવા મળશે. એક્ટ્રેસ પાસે વેબ સીરિજ તાજ ડિવાઇડેટ બાય બ્લડ પણ છે. આ સિવાય આદિતિ પાસે બીજા પ્રોજેક્ટ પણ છે.












Click it and Unblock the Notifications
