Adnan Sami એ બીજી પત્ની સાથે બનાવી હતી એડલ્ટ ફિલ્મ? સિંગરના ભાઇ જુનૈદે લગાવ્યા ગંભીર આરોપ
અદનાન સામી હમેશા પોતાના બેબાક નિવેદનને લઇને ખબરોમાં રહતો હોય છે. ઘણી વાર તે કોઇ સિંગિગ રિયાલીટી શો ના જજ તરીકે પણ નજર આવે છે. જો કે અત્યારે તેને લઇને ચર્ચા થિ રહી છે કે, જે તેમના ફેન્સને બિલકુલ પસંદ નહી આવ. આનું કારણ એ છે કે, અદનાન સામીના ભાઇ જુનૈદે સિંગર પર એટલો ગંભીર આરોપ લગાવ્યો છે કે, જે ચર્ચામાં ચાલી રહ્યો છે. જુનૈદ જણાવ્યુ હતુ કે, નાગરીક્તાને લઇને પત્ની સાથે કરવામાં આવેલ અનૈતિક કામોની લીસ્ટ ફેસબુક પર શેયર કરી હતી. જો કે, તેને હવે ડિલીટ કરી દેવામાં આવી છે.

શુ આરોપ છે?
જુનૈદે આરોપ લગાવ્યો છે કે, કોર્ટમાં પોતાની વાત સાબિત કરવા માટે અદનાન સામીએ પોતાની પહેલાની પત્ની સાથે એડલ્ટ ફિલ્મો શુટ કરી હતી. જી હા જુનૈદનું કહેવુ છે કે, મારી સમજથી પરે છે. કેમ કે, આ તો મે પોતાની ગર્લફ્રેન્ડ સાથે પણ ના કરી શકુ. પરંતુ અદનાને 2007 માં પોતાની પત્ની સાથે એવુ કર્યુ હતુ. જુનૈદે એ પણ કહ્યુ કે, ડીવીડ બનાવીને તેણે તેને કોર્ટમાં પણ આપી હતી. તેનું કારણ એ હતુ કે, તે ડીવીડી ભારત જોવે અને તેમને ખબર પડે કે તે તેના આશિકે બનાવી હતી.
ઇન્ડિયન નાગરિક્તા પર શુ બલ્યો ?
જુનૈદનું કહેવ છે કે, તે પાકિસ્તાની છે અને પોતાની ભારતીય નાગરીક્તા મેળવી કેમ કે, ત્યાંની સરખામણીમાં અંહિયા સારા પૈસા મળે છે. તેમણે એ પણ કહ્યુ કે, તેમની માતા કોઇ ઇન્ડિયન નહી પરંતુ પાકિસ્તાની છે. આ પોસ્ટને તેણે ફેસબુક પર શેર કરી હતી. આ મામલે અદનાન સામીની કોઇ પ્રતિક્રિયા નથી આવી












Click it and Unblock the Notifications
