કપિલના શો માથી વધુ એક કોમેડિયાન થયો દૂર, કેમ થયો દૂર જાણો
કપિલ શર્મા શો ફરી એક વાર ટીવી દુનિયામાં પરત ફરી રહ્યો છે.ત્યારે દર્શકો શો ની ઉત્સુકતા થી રાહ જોવા મળી રહી છે. આ સિઝનમાં શોમાં અનેક નવા ચહેરા જોવા મળી શકે છે. જોકે ઘણા જૂના ચહેરાઓ આ શૉનો હિસ્સો નહીં હોય. આ જુના ચહેરોમાં એ
કપિલ શર્મા શો ફરી એક વાર ટીવી દુનિયામાં પરત ફરી રહ્યો છે.ત્યારે દર્શકો શો ની ઉત્સુકતા થી રાહ જોવા મળી રહી છે. આ સિઝનમાં શોમાં અનેક નવા ચહેરા જોવા મળી શકે છે. જોકે ઘણા જૂના ચહેરાઓ આ શૉનો હિસ્સો નહીં હોય. આ જુના ચહેરોમાં એક નામ ચંદુ ચાય વાલા નું પણ છે. એટલે કે ચંદન પ્રભાકર પણ છે. કૃષ્ણ અભિષેક અને ભારતીય સિંહ બાદ લોકોનું એન્ટરટેનમેન્ટ કરનાર ચંદન પ્રભાકરે પણ આ શૉ છોડી દીધો છે.

ફેન્સમાં ઉત્સુકતા
હાલમાં જ કપિલ શર્મા શો ની વાપસી થઈ છે જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યો છે. પરંતુ એ વાતનો સૌથી મોટો ઝાટકો પણ લાગશે જ્યારે તેમને ખબર પડશે કે હવે ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ આ શોમાં નહીં જોવા મળે.

ચંદન પ્રભાકર નહીં હોય શો નો ભાગ
કૃષ્ણ અભિષેક બાદ હવે ચંદુ ચાય વાલા નું કેદાર નિભાવનાર દર્શકોને હસાવનાર ચંદન પ્રભાકર પણ આ શોમાંથી બહાર થઈ ગયા છે ખુદ ચંદન પ્રભાવ કરે આ વાતની પુષ્ટિ કરી છે.

કામથી લાઇ રહ્યા છે બ્રેક
ચંદન પ્રભાકરે કપિલના આવનાર સૌને લઈને જણાવ્યું છે કે શોમાં નહીં રહેવાનું બીજું કોઈ કારણ નથી પરંતુ બસ તે કામ પરથી બ્રેક લેવા માંગે છે.

કૃષ્ણાએ આપી પ્રતિક્રિયા
થોડા સમય પહેલા કૃષ્ણ અભિષેકે પણ આ શો છોડી દીધો હતો તે જણાવ્યું હતું કે તે કપિલ શર્મા શોના આવનારી એપિસોડ નો ભાગ નહીં હોય કોમેડી અને એગ્રીમેન્ટ ઇસ્યુ થવાને વાત કરી હતી એટલું જ નહીં ભારતીય સિંગ એ પણ અમને પોતાના ફેન્સ ને એ સમયે માયયુશ કર્યા ત્યારે તેને 100 માંથી દૂર થવાની જાહેરાત કરી હતી.

ભારતીએ ફેન્સને આપ્યો જટકો
ભારતીય જણાવ્યું હતું કે તે એક નાના બ્રેક પર છે તે પોતાના બાળક અને બાકી સોને લઈને તેને હાર્દિકની જરૂર છે કપિલ શર્મા શો ની વાત કરવામાં આવે તો તે 10 સપ્ટેમ્બર થી ઓનર થશે દર્શ દર્શકો કપિલ શર્મા સોના આવનાર ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
