Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર, જોવા મળ્યો આલિયાનો એક્શન અવતાર

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા'ને લઈને ચર્ચામાં છે. આવા સમયે, હવે આલિયા 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા'ને લઈને ચર્ચામાં છે. આવા સમયે, હવે આલિયા 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનો આલિયાનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મમાં તે ગેલ ગેડોટ સાથે જોવા મળશે.

ફિલ્મનો ફર્સ્ટ લૂક જોયા બાદ દર્શકો પણ આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 'ટુડમ : અ નેટફ્લિક્સ ગ્લોબલ ફેન ઇવેન્ટ' ના અવસર પર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.

ગેલ ગેડોટ એક્શન કરતી જોવા મળી

ગેલ ગેડોટ એક્શન કરતી જોવા મળી

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની હોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. વીડિયોમાં પહેલાએક બાઇક ખૂબ જ ઝડપે જતી જોવા મળે છે.

આ પછી ગેલ ગેડોટ એક્શન કરતી જોવા મળે છે અને પછી આલિયાની એક ઝલક પણબતાવવામાં આવે છે. ત્યારે આ ફિલ્મમાં ઘણી બધી એક્શન જોવાની બાકી છે.

વીડિયોમાં ફર્સ્ટ લુક સાથે સીન પાછળ પણ બતાવવામાં આવ્યો છે. આ સિવાય સ્ટાર કાસ્ટ પણ પોતાના અનુભવો શેર કરી રહી છે.

હોલીવુડ ડેબ્યુ માટે અભિનંદન

હોલીવુડ ડેબ્યુ માટે અભિનંદન

આ વાતને શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું, 'હાર્ટ ઓફ સ્ટોન અને કિયાનો ફર્સ્ટ લુક. 2023માં Netflix પર આવી રહ્યું છે.

આલિયાની આપોસ્ટ બાદથી ફેન્સ અને સેલેબ્સ તેને તેના હોલીવુડ ડેબ્યુ માટે અભિનંદન આપી રહ્યા છે.

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને લખ્યું કે,'ફેન્ટાસ્ટિક, આ ખૂબ જ રોમાંચક લાગે છે.'

ગર્ભાવસ્થા દરમિયાન આ ફિલ્મના ઘણા સીન શૂટ કર્યા

ગર્ભાવસ્થા દરમિયાન આ ફિલ્મના ઘણા સીન શૂટ કર્યા

ઉલ્લેખનીય છે કે, 'હાર્ટ ઓફ સ્ટોન' ટોપ હાર્પર દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત ગેલ ગેડોટ, સોફી ઓકેનાડો અનેપોલ રેડી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આલિયા ભટ્ટે તેની ગર્ભાવસ્થા દરમિયાન આ ફિલ્મના ઘણા સીન શૂટ કર્યા છે. આ ફિલ્મ2023માં નેટફ્લિક્સ પર આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X