
આલિયા ભટ્ટને રણબીર કપર પાસેથી મળી શીમંતની ગીફ્ટ , જાણો છો શુ?
નવરાત્રીનું સમાપન આલિયા ભટ્ટની બેબી શોવર સાથે થયુ હતુ. આલિયા ભટ્ટના બેબી શોવરની તસવીર સોશીયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે. આલિયાએ પોતાના શીમંતની તસવીર સોશીયલ મીડિયામાં શેર કરી છે. તસવીરમાં તેનો અને રણબીરનો કેસરીયા પ્રેમ છલકાઇ રહ્યો છે. આલિયા ભટ્ટે જે તસવીર શેર કરી છે. તેમાથ એક તસવીરમાં આલિયા ભટ્ટ સાથે તે ભગવાનને પ્રાર્થના કરતી નજર આવે છે.

બેબીને પ્યારી કીસ
એક તસવીરમાં રણબીર કપુર આલિયા ભટ્ટને કિસ સરતા નજર આવી રહ્યા છે. રણબીર કપુર અને આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન કર્યા હતા. હવે બંને કપુર જૂનિયરના સ્વાગત માટે તૈયાર છે. આલિયાના શીમંતમાં તેના પરિવાર અને દેસ્ત લોકો સામેલી થયા હતા.

આલિયાનું સાસરિયુ
પોતાના સાસરિયા ાથે આલિયા ભટ્ટની સુંદર તસવીર આ ફોટોમાં રણબીર કપુરની બહેન રિદ્ધિમાં સાહની, રીમા જૈન, રણભીર કપુર ભાભી શ્વેતા બચ્ચન નંદાની સહિત આલિયા ભટ્ટની માં સોની રાજદાની દેખાઇ રહ્યા છે.

પાપા બનવાનો પ્લાન
રણબીર કપુરે પાપા બનવાનો પ્લાન બનાવી લીધો છે. તે ઇચ્છે છે કે, બાળક થયા બાદ આલિયા પોતાની ફિલ્મોમા વાપસી કરે. આ વચ્ચે તે કામથી બ્રેક લેશે અને બાળકની દેખભાળ કરશે. ત્યાર બાદ જ્યારે આલિયા જ્યારે કામ પુરુ કરી લેશે ત્યારે રણબીર કામ પર પરત ફરશે.

ભટ્ટ પરિવાર
શીમંતમાં અવરસ પર ભાલિયા ભટ્ટ, પોતાના પિયર સાથે નજર આવી હતી. તેના પિતા મહેશ ભટ્ટ મા સોની રાજદાન બહેન શાહીન અને પુજા ભટ્ટ નજર આવ્યા હતા. આવનાર મહેમાન માટે બધા ખુશ છે.

કપુર જૂનયરની રાહ જોઇ રહ્યા છે
અત્યારે ફક્ત કપુર અને ભટ્ટ પરિવાર જ નહી પરંતુ આલિયા ભટ્ટ અને રણબીર કપુરના ફેન્સ પણ કપુર જૂનિયરની રાહ જોઇ રહ્યા છે. બસ બધાને રાહ છે કપુર પરિવાર અને ભટ્ટ પરિવારના આગમનની