અમિતાબ બચ્ચનનું મોટુ એલાન, 150 રૂપિયામાં જોવો Goodbye, રશ્મિકા મંદાના સાથે ધમાકો
નેશનલ સિનેમા ડે ના દિવસે તમે જોયુ હતુ કે, કેવી રીતે તમામ થિએટરે માત્ર 75 રૂપિયામાં ફિલ્મની ટિકિટની કિમત કરવામાં આવી હતી. એના લીધે દેશ ભરમાં દેશભરમાં થિએટર હાઇસફૂલ થઇ ગયા હતા. અમિતાબ બચ્ચને પણ આવો નિર્ણય કર્યો હોવાનું
નેશનલ સિનેમા ડે ના દિવસે તમે જોયુ હતુ કે, કેવી રીતે તમામ થિએટરે માત્ર 75 રૂપિયામાં ફિલ્મની ટિકિટની કિમત કરવામાં આવી હતી. એના લીધે દેશ ભરમાં દેશભરમાં થિએટર હાઇસફૂલ થઇ ગયા હતા. અમિતાબ બચ્ચને પણ આવો નિર્ણય કર્યો હોવાનું કહ્યુ છે. તેમના દ્વારા આગામી ફિલ્મને લઇને આવી જ એક જાહેરાત કરવામાઁ આવી છે.

અમિતાબ બચ્ચને-રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ગુડબાય 7 ઓક્ટરબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ દિવસે ટિકટની પ્રાઇઝ ફક્ત 150 રૂપિયા કરી દેવાામાં આવી છે. જી હા દર્શકોને પોતાના તરફ ખેંચવા માટે નિર્માતાઓએ રિલિઝ વાળા દિવસે આ પ્રકારનો પ્લાન બનાવ્યો છે.
બાલાજી મોશન પિક્ચર્સે એક વીડિયો શેર કર્યો હતો જેમા માહાનાયક અમિતાબ બચ્ચ્ન નજર આવી રહ્યા છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યુ છે. "ગુડબાય પરિવાર હુ તમારા અને તમારા પરિવાર માટે રોમાંચક છે"
The #Goodbye family has something exciting for you and your family! This Friday (7th October), book your tickets at a special price of ₹150/- and take your family through a roller coaster ride of emotions, drama and lots of love! ❤️
— BalajiMotionPictures (@balajimotionpic) October 3, 2022
Watch #Goodbye in cinemas near you. pic.twitter.com/2dqNuI4vWq
આ શુક્રવારે 7 ઓક્ટોબરના ોજ 150 રૂપિયામાં વિશેષ કિમત પર પોતાના ટિકિટ બુક કરો અને અપને પરિવાર ભાવનાઓ, નાટક અને પ્રેમ સાથે રોલર કોસ્ટર સવારીના માધ્યથી લઇ આવો અને પોતાના આસપાસના સિનેમા ઘરોમાં ગુડબાય જોવો.
આ ફિલ્મને એક્તા કપુરે પ્રોડ્યુસ કરી છે. એને એટલુ નક્કી છે. ફિલ્મ ઘણી શાનદાર બની છે. અમિતાબ બચ્ચન સાથે પહેલી વાર રશ્મિકા સાથે જોવાનો એક અલગ અનુભાવ થશે. ફેન્સનું કહેવુ છે. બોલીવૂડમાં રશ્મિકા મંદાનાની શરુઆતની રહા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
