Anurag Kashyap as Vijaya Mallya: ભારતના ભાગેડુ પર ફિલ્મ ફાઇલ નંબર 323, ઉનુરાગ કશ્યપ બનશે વિજય માલ્યા
ભારતના ભાગેડુ પર અત્યારે ફિલ્મ બની રહી છે. જેનું નામ છે ફાઇલ નંબર 323 આ ફિલ્મને તમિલ ડાયરેક્ટર શંકરને વર્ષો સુધી આસિસ્ટ કરનાર ડાયરેક્ટર કાર્તિક કે. આ ફિલ્મમાં કાર્તિકની ડેબ્યુ ફિલ્મ હશે. અને ફિલ્મમાં વિજય માલ્યાની ભૂમિક
ભારતના ભાગેડુ પર અત્યારે ફિલ્મ બની રહી છે. જેનું નામ છે ફાઇલ નંબર 323 આ ફિલ્મને તમિલ ડાયરેક્ટર શંકરને વર્ષો સુધી આસિસ્ટ કરનાર ડાયરેક્ટર કાર્તિક કે. આ ફિલ્મમાં કાર્તિકની ડેબ્યુ ફિલ્મ હશે. અને ફિલ્મમાં વિજય માલ્યાની ભૂમિકા કરવા માટે કાર્તિકે એ અનુરાગ કશ્યપને ફ્રોચ કર્યો છે.

પિંકવિલાની એક રિપોર્ટ અનસુરા વાત ઘણી આગળ વધી ચૂકી છે. અને અનુરાગ કશ્યપ જલ્દી ફાઇલ નંબર 323 સાઇન કરનાર છે. અનુરાગ કશ્યપ બાદ ફિલ્માં મહુલ ચોક્સી અને નીરવ મોદીની શોધવમાં આવશે. આ ફિલ્મ 9 નવેમ્બરથી ફ્લોર પર જઇ રહી છે.
માનવાામાં આવે છે કે, ફિલ્મને મોટા બજેટ પર બનવામા આવશે. આ ફિલ્મ 2023 ની મોટી ફિલ્મોમાની એક હશે. કાર્તિક ફિલ્મનું બજેટ જેટલુ મોટુ રાખી રહ્યા છે એ હિસાબથી જ ફિલ્મની કાસ્ટિંગ અને ફિલ્મની સ્ટોરી પર પણ કામ કરી રહ્યો છે. ફિલ્મની શુટિંગ યુરોપના ઘણા ભાગોમાં કરવામાં આવશે. અને ભારતથી ભાગ્યા બાદ વિજય માલ્યા યુરોપમાં રંગીન જિંદગી જીવી રહ્યો છે અને પાર્ટી કરી રહ્યો છે. આના પર પણ ફોકસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ પર એક ડોક્યુમેન્ટ્રીમાં વિજય માલ્યા, સુબ્રતો રોય, અને નીરવ મોદીની સ્ટોરી દેખાડવામાં આવી હતી. બેડ બોય બિલેન્યોર નામની ડોક્યુમેન્ટ્રીમાં દેખાડવામાં આવ્યુ છે કે, વિજય માલ્યા, સુબ્રતો રોય, નીરવ મોદી બેમાની કરીને રાતો રાત કરોડ પતિની લિસ્ટમાં સામેલ થઇ ગયા હતા. કેવી રીતે તે ભારતના પૈસા લૂટ્યા અને ત્યાર બાદ તે લઇને ફરાર થઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
