ફીફા વર્લ્ડકપમાં ડ્રેસને લઇને ટ્રોલ થઇ દીપિકા પદુકોણે તોડી ચૂપી, આપી દિધો જવાબ
દીપિકા પદુકોણે ફિફા વિશ્વકપની ટ્રોફી અનાવરણને લઇને જે ડેર્સ પહેર્યો હતો તેને લઇને ટ્રોલર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. તેને લઇને દીપિકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જવાબના રુપમાં જોવામાં આવી રહ્યો છે.
દીપિકા પદુકોણ હાલમાં ફિફા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પહોચી હતી. તેને લઇને અનેક પ્રકારની વાત કરવામાં આવી રહી છે. સૌથી વધારે તો તેના ડ્રેસને લઇને તે ટ્રોલ થઇ રહી છે. લોકોએ ભારે તેનો મજાક બનાવ્યો છે. હવે તેનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમા તે પોતાના આઉટફીટ પર વાત કરતા નજરે પડે છે. દીપિકા પદુકોણનો આ વીડિયો મેચ દરમિયાનનો છે. પરંતુ લોકો તેને ટ્રોલિંગ સાથે જોડીને જોઇ રહ્યા છે.

આ ક્લિકની વાાત કરીએ તો તેમા અભિનેત્રી ફુટોબોલ પુસ્તક અને કાગળ પર પોતાનો ઓટોગ્રાફ આપતી નજર આવે છે. આ દરમિયાન અભિેનેત્રીએ એ પણ કહ્યુ હતુ કે, આ ટ્રોફી અનવીલ કરતા પહેલા ઘણી ડરેલી હતી.
લૂઇ વડટનના ડિઝાઇનર કરેલા કપડાને લઇને તેણે કહ્યુ હતુ કે, જેવી રીતે આ ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનાથી તે બિલકુલ સહજ અનુભવ કરી રહી હતી. આ ડ્રેસ ઘણી સારી છે.
બસ પછી શુ હતુ દીપિકા પદુકોણ લઇને સોશિયલ મીડિયા પર ચાલવા લાગ્યુ કે, તેણે પોતાના અંદાજમાં ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. દીપિકા પદુકોણ ફિલ્મ પઠાણના પ્રમોશન માટે ફીફા વર્લ્ડકપમાં પહોચી હતી.












Click it and Unblock the Notifications
