'દ્રશ્યમ 2' સામે હાર માની 'ભેડિયા' એ, જાણો જાણો ફિલ્મોએ કેટલુ કર્યુ કલેક્શન

Bhediya Vs Drishyam 2: થોડા સમય પહેલા જ વરુણ ધનની ફિલ્મ 'ભેડિયા' રિલીજ થઇ છે. શરુઆત ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોનસ પણ મળતો હતો. પરંતુ સાથે જ અજય દેવગણની દ્રશ્યમ 2 આ ફિલ્મ પર ભારે પડી રહી છે. આ સિલસિલો હજી પણ ચાલુ છે. 'ભ

Bhediya Vs Drishyam 2: થોડા સમય પહેલા જ વરુણ ધનની ફિલ્મ 'ભેડિયા' રિલીજ થઇ છે. શરુઆત ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોનસ પણ મળતો હતો. પરંતુ સાથે જ અજય દેવગણની દ્રશ્યમ 2 આ ફિલ્મ પર ભારે પડી રહી છે. આ સિલસિલો હજી પણ ચાલુ છે. 'ભેડિયા' ની વાત કરવામાં આવે તો ફિલ્મે આઠમા દિવેસ 1.75 કરોડ નો બિજનેશ કર્યો છે તો અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 એ શુક્રવારે 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

AJAY DEVGAN
અભિષેક ત્રિપાઠીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દ્રશ્યમ 2 માટે દર્શકો વચ્ચે ભારે ક્રેજ જોવા મળી રહ્યો છે. ફિલ્મે અત્યાર સુધીમાં 163.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ભેડિયાની વાત કરવામાં આવે તો વરુણ ધવન અને કૃતિ સ્ટારર ફિલ્મ અત્યરે સુધીમાં 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વરુણ ધવની ફિલ્મ ભેડિયાએ શુક્રવારે પહેલા દિવેસ 6.75 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 9.25 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 10.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ચોથા દિવસે સોમવારે ફિલ્મે 3.25 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ કમાણી 39.60 કરોડ રૂપિયા થઇ ચીકી છે.

દ્રશ્યમ 2 ની વાત કવરામાં આવે તો તેને પહેલા દિવસે અજય દેવગણની ફિલ્મે 15.38 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 21 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 36.50 કરોડની કમાણી કરી હતી. ચોથા દિવસે 11.75 કરોડની કમાણી કરી હતી. પાંચમા દિવેસ એટલે કે, 22 નવેમ્બરે 1.50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 163.87 કરોડની કમાણી કરી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X