Entertainment news : ઉર્ફીની બહેન ડોલીએ વધાર્યું તાપમાન, પહેર્યા આવા કપડા
Entertainment news: ઉર્ફી જાવેદની ફેશન સેન્સ તો જગ જાહેર છે. હવે તેની બહેન પણ તેના રસ્તે ચાલી રહી છે. ઉર્ફીની બહેન ડોલી જાવેદ પણ હાલ તેના કપડાને કારણે ચર્ચામાં રહે છે. ડોલી દિવસેને દિવસે વધુને વધુ બોલ્ડ બની રહી છે. આ વાતની ચાડી તેનું લેટેસ્ટ ફોટોશૂટ ખાય છે.
આ તસવીરોમાં ડોલી જાવેદ ઉર્ફીની જેમ પાતળી દોરીથી શરીર પર કપડું લટકાવેલી જોવા મળી હતી. આ ડ્રેસ એટલો રિવિલિંગ છે કે, તેમાં બધું જ દેખાય છે.

ઉર્ફી જાવેદની નાની બહેન ડોલી જાવેદ બોલ્ડનેસના મામલે તેની બહેનને ટક્કર આપે છે. ડોલી દરરોજ આવા કપડા પહેરીને કેમેરાની સામે આવે છે, જેને જોઈને લોકોની આંખો અટકાઇ જાય છે.
તાજેતરના ફોટામાં ડોલી જાવેદ બ્રાલેસ છે અને તેણે ગ્રીન ઓફ શોલ્ડર ટોપ અને તે જ રંગનો અતિશય શોર્ટ સ્કર્ટ પહેર્યો છે. ડોલીનો આ ડ્રેસ એટલો ખુલાસો કરે છે કે, બધું કેમેરામાં કેદ થઈ રહ્યું છે.
ડોલી જાવેદનો આ ડ્રેસ પાતળા દોરા પર ટકેલો છે. આમ છતાં ડોલી જાવેદ ઉર્ફીની જેમ પોતાની બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. એટલું જ નહીં, આ ઑફ-શોલ્ડર ટોપ ડૉલીએ એટલું નીચેથી પહેર્યું છે કે, જાણે તે નીચે સરકી રહી હોય.
ડોલી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણી વખત તે એવા બોલ્ડ ડ્રેસ પહેરે છે કે, તેને જોઈને તમે પણ કહેશો કે, તે ઉર્ફીથી પણ બે પગલાં આગળ છે.
હવે ડોલીનો આ ફોટો જ જુઓ. આમાં ડોલીએ ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો છે, જેની ગરદન ખૂબ જ ઊંડી છે. આ પહેરીને ઉર્ફી જાવેદ ગાર્ડનમાં ઉભા રહીને સનબાથ લેતી જોવા મળે છે.












Click it and Unblock the Notifications
