Haddi Look: સાડી અને કાનમાં ઝુમકા પહેરીને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યો નવાજુદ્દીન સિદ્દીકી
બોલિવૂડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પોતાની આવનાર ફિલ્મમાં 'હડ્ડી' ને લઇને ચર્ચામાં છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં અભિનેતા પહેલ વાર અલગ કિરદારમાં નજર આવશે. જી હા નવાજુદ્દીન સિદ્દકીએ હાલમાં જ પોતાના આવનાર ફિલ્મ હડ
બોલિવૂડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પોતાની આવનાર ફિલ્મમાં 'હડ્ડી' ને લઇને ચર્ચામાં છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં અભિનેતા પહેલ વાર અલગ કિરદારમાં નજર આવશે. જી હા નવાજુદ્દીન સિદ્દકીએ હાલમાં જ પોતાના આવનાર ફિલ્મ હડ્ડીને લઇને જાહેરાત કરી છે. જમા તે ટ્રાંસજેન્ડ મહિલાની ભૂમિકામાં કરતા જોવા મળશે. અભિનેતાએ ફિલ્મનો ફર્સ્ટલૂક જાહેર કહ્યો છે. જે જોયા બાદ ફેન્સ તેની રિલીજની રાહ જોઇ રહ્યા છે

ટ્રાંસજેન્ડર લૂકમાં જોવા મળ્યા એક્ટર
નવાજુદ્દીન સિદ્દીકી આ ફિલ્મથી અલગ જ લૂકમાં સામે આવ્યા છે. જેને જોયા બાદ ફેન્સને ખૂબ બસંદ આવી રહ્યુ છે. આ ફિલ્મમાં એક્ટર ટ્રાંસજેન્ડરની ભૂમિકા કરશે. આ નવા લૂકમાં નવાજુદ્દીન સિદ્દીકી ગ્રીન કલરની સાડીમાં જોવા મળે છે. સાથે જ માથે લાલ રગનો ચાંદલો પણ કર્યો છે. ડાર્ક શેડ લિપસ્ટીક લગાવી અકેટરને ઓખળવો મુશ્કેલ છે.
નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ હડ્ડીનીવાત કરીએ તો અક્ષ્ત અજમ શર્માએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી ટ્રાંસજેન્ડરની રિયલ લાઇફ પર આધારીત છે. જો કે ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધી રિલીજ નથી થુય.આ ફિલ્મ રિલીજ થવા માટે ફેન્સે થોડી રાહ જોવી પડશે. આ ફિલ્મ આવતા વર્ષએ 2023 માં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
