દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો દિશા પટનીનો ટ્રેડિશનલ લૂક, ફેન્સ થયા પાગલ
બોલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. દિશા પટનીના નવા લુક્સને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જાય છે.
બોલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. દિશા પટનીના નવા લુક્સને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જાય છે. હાલ બોલીવુડ સેલીબ્રિટી પોતાના ઘરે દિવાળી સેલિબ્રશન કરી રહ્યા છે. આવા સમયે દિશા પટનીનો ટ્રેડિશનલ લૂક સામે આવ્યો છે. જેમાં તેણે લહેંગો સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે.

બોલ્ડ લુકમાં જોવા મળી દિશા પટની
દિશા પટનીનો આ લુક આનંદ પંડિતની દિવાળી પાર્ટીમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દિશા પટની ખૂબ જ સુંદર લહેંગામાં પાર્ટીમાં પહોંચી હતી, પરંતુ જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે દિશા પટાનીનું બ્લાઉઝ હતું. દિશાએ આ સમયદરમિયાન વેસ્ટર્ન લુકનું બ્લાઉઝ પહેર્યું હતું, જે તેની બોલ્ડનેસમાં વધારો કરી રહ્યું છે.

દિશા ટાઈગરનું બ્રેકઅપ
ઉલ્લેખનીય છે કે, દિશા છેલ્લા કેટલાક સમયથી તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. દિશા પટની અને ટાઈગર શ્રોફના લગ્નની દરેકલોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં આ કપલના ફેન્સ તેમના બ્રેક અપના સમાચારથી ચોંકી ગયા હતા. ટાઈગર સાથેનાબ્રેકઅપ બાદ દિશા હાલમાં સિંગલ લાઇફનો આનંદ માણી રહી છે.
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ
દિશા પટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ એકથી વધુ બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જો તમે દિશાનાઇન્સ્ટાગ્રામ પર નજર નાખો, તો તેનું ઇન્સ્ટા હોટ અને બોલ્ડ તસ્વીરોથી ધૂમ મચાવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
