First Pics: મળો સલમાન ખાનની ભાણેજને, જાણો શું રાખ્યું નામ
First Pics: મળો સલમાન ખાનની ભાણેજને, જાણો શું રાખ્યું નામ
બોલીવુડના દબંગ સલમાન ખાન મામા બની ગયા છે તે તો બધા જાણે જ છે. પરંતુ શું તમને ખબર છે કે અર્પિતાની નાનકડી દીકરીનું નામ શું રાખ્યું છે. અર્પિતા શર્મા અને આયુષ શર્માની દીકરીની તસવીર જોઈ તમે પણ તેને જોતા જ રહી જશો તેવી પ્યારી છે. ઉલ્લેખનીય છે કે અર્પિતા ખાન શર્માએ પોતાના ભાઈને તેમના 54મા જન્મદિવસ પર બહુ સુંદર ભેટ આપી હતી. અર્પિતાએ આયત નામની એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. અર્પિતા અને તેમના પતિ આયુષે પહેલા જ નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાની દીકરીના આ દિવસે જ જન્મ આપશે.

નાયાબ ભેટ
સલમાન ખાનને જ્યારે આ નાયાબ ભેટ મળી તો તેની ખુશીના ઠેકાણા ના રહ્યાં. તેમણે મીડિયા સાથે પણ પોતાની ખુશી વહેંચી હતી. અહીં જુઓ તમે આયતની તસવીરો...

મામૂ સાથે જન્મદિવસ
આયત શર્મા પોતાના જન્મદિસે પોતાના સલમાન મામૂ સાથે મનાવશે. સલમાને પણ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે આજથી 27 ડિસેમ્બરનો મતલબ બદલાય જાશે. આજથી આ દિવસ તેમનો નહિ આયતનો જન્મદિવસ હશે.

Awwww
પોતાની બહેનને મળતા આહિલ શર્મા. આહિલ આ નાનકડી જાનને જોઈ દંગ લાગી રહ્યા છે.

પાપાની પરી
પાપાની પરી

આવી રીતે સ્વાગત થયું હતું
અર્પિતા અને આયુષે આયાતના આવવાનો ઈજહાર કંઈક આવા અંદાજમાં કર્યો હતો.

સલમાન ખાને નામ આપ્યું
સલમાને એક ઈન્ટર્વ્યૂમાં જણઆવ્યું કે અર્પિતાની દીકરી માટે બે નામ આપ્યાં હતાં સિફારા અને આયત. અર્પિતાને આ બે નામમાંથી આયત પસંદ આવ્યું.

હવે બાપ બનવાનો સમય
સલમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે બીજીવાર મામ બનીને કેવું લાગી રહ્યું છે તો સલમાન ખાને કહ્યું હતું કે અબ મામા- ચાચા બહુ બન લિએ અબ બાપ બનને કા સમય આ ગયા હૈ.

આહિલની બહુ નજીક
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન, અર્પિતા ખાન શર્માના દીકરા આહિલની બહુ નજીક છે. હંમેશા તેમની અને આહિલની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.

અત્યારથી જ બની ચૂકયાં છે ફેન ક્લબ
આયત શર્મા તો પેદા થતા જ સેલિબ્રિટી બની ચૂકી છે. તેમના નામના ફેન ક્લબ પણ ઈન્સ્ટાગ્રામ પર શરૂ થઈ ચૂક્યાં છે.

પરિવાર મળવા પહોંચ્યો
આયતને મળવા માટે આખો ખાન પરિવાર હિંદુજા હોસ્પિટલ પહોંચ્યો. સોહેલ ખાન અને અરબાઝ ખાનના દીકરા પણ પોતાની નાની બહેનનું સ્વાગત કરવા પહોંચ્યા.

આી રીતે કર્યું હતું સ્પેશિયલ
અર્પિતાએ આહિલ ખાનને જન્મ આપ્યા બાદ તેના પગના નિશાન કંઈક આવી રીતે બનાવ્યા હતા અને એક ખાસ યાદગાર પોતાની પાસે રાખી લીધી હતી. હવે ફેન્સને આયતની આવી ખાસ તસવીરોનો ઈંતેજાર છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
