Happy Birthday Sridevi: શ્રીદેવીના જન્મ દિવસના અવસર પર ગૂગલે શેયર કર્યુ ખાસ ડૂડલ

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના જન્મ દિવસને છે. શ્રીદેવીના જન્મ 13 ઓગસ્ટ 1963 ના રોજ તમિલનાડુમાં થયો તો. તેમણે અંદાજે ચાર દશક સુધી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કામ કર્યુ હતુ. આ દરમિયાન તેમણે 300 થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીજમાં તેમને સારી અભિને્ત્રીના રુપમાં યાદ કરવામાં આવે છે.

sridevi

શ્રીદેવીએ પોતાની ફિલ્મી કેરિયરની શરુઆથ ફખ્ત ચાર વર્ષની ઉમરામાં શરુ કરી હતી. શ્રીદેવીનો જન્મના અવસર પર ગુગલે ખાસ ડુડલ શૈયર કર્યુ છે. ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં શ્રીદેવીની યાત્રાને ગુગલે આ ખાસ ડુડલના માધ્યમથી દેખાડવાનો પ્રસા કર્યો છે.

ગુગલે શ્રીદેવીને ડુડલ સમર્પિત કરતા લખ્યુ છે. તે બાળપણમાં ફિલ્મોને પસંદ કરવા લાગી હતી. ફક્ત ચાર વર્ષની ઉમરમાં તે તમિલ ફિલ્મમા નજર આવી હતી. જેનું નામ હતુ કંચન કરુનઇ. શ્રીદેવીએ ઘણી દક્ષીણની ભાષામાં બોલતા શિખિ હતી. એટલા માટે તેમને સાઉથની ઇંડસ્ટ્રીમાં પણ કામ કરવા મળ્યુ હતુ.

ગુગલે શ્રીદેવીને યાત કરતા ખૂબ સુંદર ઇલેસ્ટ્રેશન બનાવ્યુ છે. તેને મુંબઇની ભૂમિકા મુખર્જીએ તૈયાર કર્યુ છે. આ ઇલેસ્ટ્રેશનના દ્વારા શ્રીદેવીના જીવનમાં ખાસ પહેલુને દેખાડવાનો પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X