સપના ચૌધરીએ દીકરા સાથે પહેલીવાર તસવીર શેર કરી

સપના ચૌધરીએ દીકરા સાથે પહેલીવાર તસવીર શેર કરી

હરિયાણવી સિંગર અને ડાંસર સપના ચૌધરી થોડા સમય પહેલા ઘણી ચર્ચામાં આવી હતી અને લોકોને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે અચાનક તેમણે લગ્નનો ખુલાસો કર્યો હતો. આ દરમ્યાન તેમના ફેન્સનું દિલ ટૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીીએ ઘણા સમય સુધી પોતાના લગ્ન છૂપાવ્યાં હતાં અને તે મા બની ત્યારે રાજ ખુલ્યો. સપના ચૌધરીએ એક દીકરાને જન્મ આપ્યો છે જેની એક ઝલક માટે તેમના ફેન્સ ઈંતેજાર કરી રહ્યા છે.

sapna chaudhary

જો કે આ તસવીરમાં પણ સપના ચૌધરીએ દીકરાનો ચેહરો કોઈને દેખાડ્યો નથી અને તેને લઈ ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસવીર શેર કરતાં સપના ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાઈન લખી છે. 'હજારો સાલ નર્ગિસ અપની બેનૂરી પે રોતી હૈ... બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા.'

સ્પષ્ટ છે કે માતા બન્યા બાદ તે ઘણી ખુશ છે. થોડા સમય પહેલા કોઈ બાળકની તસવીર વાયરલ થઈ હતી જેને સોશિયલ મીડિયા પર સપના ચૌધરીનું બાળક જણાવામાં આવી રહ્યું હતું. જો કે બાદમાં માલૂમ પડ્યું કે તે સપના ચૌધરીનું બાળક નહોતું. હવે જોવાનું એ રહેશે કે સપના ચૌધરી ફેન્સને પોતાના દીકરાનો ચહેરો ક્યારે દેખાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X