શું. બોલીવૂડ સ્ટાર્સ દ્વારા ખરેખરે પાકિસ્તાનમાં પુર પીડિતોની મદદ કરવામાં આવી છે?

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે પૂરને લીધે લોકો સંકટનો સામો કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીની તંગી અનુભાવતા પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ગ્લેશિયરના ઓગળવાથી અંહી અભૂતપૂર્વ પૂર આવ્યુ છે. જેમા અત્યાર સુધીમાં લગભગ

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે પૂરને લીધે લોકો સંકટનો સામો કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીની તંગી અનુભાવતા પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ગ્લેશિયરના ઓગળવાથી અંહી અભૂતપૂર્વ પૂર આવ્યુ છે. જેમા અત્યાર સુધીમાં લગભગ 1265 લોકોના મોત થઇ ચૂક્ય છે. જેને લઇને પાકિસ્તાનની સેલિબ્રિટીઓ દ્વારા સમગ્ર વિશ્વ પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં એક ખભર વાઇરલ થઇ રહી છે કે, અનિલ કપુર દ્વારા પાકિસ્તાનમાં આવેલા પૂરમાં લોકોની મદદ માટે 5 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. જેનાથી અનિલ કપુરને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

ટ્રોલર્સે અનિલ કપુરને ખોરી ખોટી સંભળાવી

ટ્રોલર્સે અનિલ કપુરને ખોરી ખોટી સંભળાવી

હાલમાં નાના બેનેલા અભિનેતા અનુલ કપુરની દિકરી સોનમ કપુરે એક દિકરાને જન્મ આપ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાનને દાન કરવાની ખબરને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ દ્વારા અનિલ કપુરને ખરી ખોટી સંભળાવાનું શરૂ કરી દિધુ છે.

જાણો શુ સાચુ કારણ છે

જાણો શુ સાચુ કારણ છે

આ સિવાય એક મહિલા યુજરે એક એવી માહિતી લખી કે ત્યાર બાદ અનિલ કપુરને ટ્રોલ કરવાનુ શરૂ થઇ ગયુ હતુ. અને તે હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે. જો કે અનિલ કપુરે આના પર કોઇ પ્રતિક્રિયા નથી આપી પરંતુ તપાસ કરતા સામે આવ્યુ કે, પાકિસ્તાને આ પ્રકારની કોઇ સહાયતા અભિનેતા દ્વારા આપવામાં નથી આવી

શુ આલિયા અને રણબીરે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે

શુ આલિયા અને રણબીરે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે

આ પહેલા એ ક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આલિયા ભટ્ટ અને રમબીર કપુરે પાકિસ્તાનના પુર પ્રભાવિત લોકોની આર્થિક મદદ કરી છે. બોલીવૂડ પાકિસ્તાનમાં પુર પિડીતોની મદદ માટે આગળ આવ્યો છે. બ્રહ્મસ્ત્રના નિર્માતા કરણ જોહરે 5 કરોડ અને આલિયા રણબીરે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે.

ટ્રોલર્સ

ટ્રોલર્સ "આલિયા માય ફુટ" હૈશટેગ સાથે તેનો ઉધડો લઇ રહ્યા છે

આ ખબર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરવામાં આવ્ય હતુ. આ પોસ્ટને લઇને આલિયા અને રણબીર કપુર પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે. ટોલર્ આલિયા માય ફુટ હૈશટેગ સાથે તેનો ઉધડો લઇ રહ્યા છે. જો કે આ ખબર ખોટી હતી.

Fact Check

દાવો

નિષ્કર્ષ

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X