વર્ષો બાદ ઇન્સ્ટાગ્રામ પર પરત ફર્યો ઇમરાન ખાન, ઇમોશનલ થયો ફેન્સ માટે શેયર કરી પોસ્ટ

Imran Khan: એક સમય હતો મોટા પડદા પર પોતાની એક્ટીગનો જાદુ દેખાડીને ફેન્સના દિલ પર રાજ કરનાર અભિનેતા ઇમરાન ખઆન છેલ્લા થોડા સમયથી સિનેમાની દિનુયા અને સોશિયલ મીડિયાથી દુર થઇ ગયો છે. હવે ઘણા વર્ષઓ બાદ ઇમરાન ખાન ઇંસ્ટાગ્રામ પર પરત ફર્યો છે. તેને લઇને ફેન્સને ઘણી ખુશી છે.

IMRAN KHAN
આખરે નિખિલ અડવાણીની 2015 ની નિર્દેશક ફિલ્મ ક્ટ્ટી બટ્ટીમાં નજર આવેલ અભિનેતા ઇમરાન ખાન છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોથી દુર છે. હાલમાં અભિનેતાએ ફિલ્મોમાં પોતાની વાપસીની વાત કરવાની વાતને લઇને પ્રશંસકોને આશ્ચ્રર્યચકીત કરી દિધા હતા.

અભિનેતાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના પોસ્ટમાં એક સ્રીનશોટ શેયર કર્યો જેમા લખ્યુ "હુ તમને સાંભળુ છુ. અને હુ તેના પર કામ કરુ છુ. મારા સાથે આટલુ ધૈર્ય રાખવા માટે ધ્નયવાદ"

ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને ભારે પ્રતિક્રિયા આપી હતી. એક પ્રશંસકે જવાબ આપ્યો કે, અમારે લક 2 જોઇએ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X