Illeana Dcruz- લગ્ન વગર નહી પણ મા નથી બની, પરંતુ તેના થઇ ચૂક્યા છે લગ્ન? હવે થયો મોટો ખુલાસો

ઇલિયાના ડિક્રુજને લઇને ખબર આવી છે કે, બેબી બોયને જન્મ આપ્યો છે. આ વાતનો ખુલાસો તેણે 5 ઓગસ્ટના રોજ કર્યો હતો. જણાવી દઇએ કે, ઇલિયાના ડિક્રુજે જેવો બાળકને જન્મ આપ્યો તેની ટ્રોલિગ પણ થઇ રહી હતી. અને લોકો વગર લગ્ન કર્યા વગર મા બનવાને લઇને તેને ઘણી ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

ILLEANA DCRUZ

પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, જે તમને ચોકાવી દેશે. ડીએનએની રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઇલિયાના લગ્ન થઇ ચૂક્યા છે. જી હા તેણે માઇકલ ડોલન સાથે લગ્ન કર્યા છે.

રિપર્ટ અનુસાર કથિત પતિના નામ અને લગ્નની તારીખ બંનેનો ખુલાસો કરવામાં આવ્યો છે. 13 મે 2023 ના રોજ ડીએનએ માં જણાવામાં આવ્યુ હતુ કે, વિવાહ રજીસ્ટ્રેશનથી મળેલી માહિતી અનુસાર તેમને લગન થઇ ચૂક્યા છે.

જો કે, ફૈન્સ આ ખબરને લઇને પુરી રીતે રાજી નથી. અને કોઇ પણ રીતે અધિકારીક જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. જણાવી દઇએ કે, ઇલિયાના ડિક્રુજ ઘણી ચર્ચામાં છે. રિપોર્ટમાં એક તસવીરની ચર્ચા છે. જ્યાં ઇલિયાનાએ સફેદ દુલ્હનની પોશાક પહેરી છે. પરંતુ તે નક્કી નથી કે, આ ફોટો તેમની વાસ્તવીક લગ્નની હતી કે, ફોટોશુટની હતી.

આ બધાથી એટલુ તો નક્કી છે કે, ઇલિયાના તેના પતિ આ વાતનો ખુલાસો નથી કરતા ત્યાં સુધી તે ચર્ચાનો વિષય રહેશે. ઇલિયના ડિક્રુજે ઇસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. દિકરો હોવાની વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X