Janhvi Kapoor: પ્રિયંકા ચોપડા સાથે આવુ કરવા માંગે છે Birthday Girl જાહ્નવી કપુર
જાહ્નવી કપુરનો આજે જન્મ દિવસ છે ત્યારે તેના ફેન તેના વિશે ઘણુ જાણવા માગે છે. જાહ્નવી તેની બેસ્ટ મિત્ર સારા ખાન સાથે ટ્રીપ પર જવા માગે છે.
જાહ્નવી કપુર બોલિવૂડની જેન જી એક્ટ્રેસ છે. દેશભરમાં લોકો તેના દિવાના છે. અને તેમના વિશે જાણકારી મેળવા માગે છે. જાહ્નવી કપુરના અલગ અલગ લૂક હમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જાહ્નવી કપુરનો જન્મ 6 માર્ચ 1997 ના રોજ બોની કપુર અને શ્રીદેવીના ઘરે થયો હતો.

બાળપણમાં તે તેની માતા જેમ સુપરસ્ટાર બનવા માગતી હતી. જાહ્નવી કપુરે એક્ટિગમો કોર્ષ કર્યો છે. જો કે, એક સમય એવો પણ હતો કે, જ્યારે જાહ્નવી એક્ટર નહી પરંતુ ડોક્ટર બનવા માગતી હતી. પરંતુ બાદમાં તેમણે બોલિવૂડમાં ફિલ્મો ધડકમાં ઇશાન ખટ્ટર સામે ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. જે સેરટની હિન્દી રિમેક હતી. ફિલ્મમાં સપળતાની સાથે જાહ્નવી કપુરના કેરિયરની પાટા પર ચડી ગઇ હતી.
જાહ્નવી કપુરે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, જો તેને કોઇને ગિફ્ટ આપવાની તક મળે તો તે કોને આપે તેના પર તેણે જણાવ્યુ હતુ કે, જાહનવી કપુર જણાવે છે કે, તે સારા અલી ખાનને એડેવેચ્ર ટ્રીપ પર લઇને જવા માગ છે. આ ટ્રીપ લેહ લદ્દાખ કે , પછી કેદારનાખ હોઇ શકે છે.
આ સાથે જ જાહ્નવી કપુર કહે છે કે, પ્રિયંકા ચોપડાને પોતાના ઘરે ડીનર પર ઇન્વાઇટ કરવા માંગે છે. સારા અને જાહ્નવીમાં ઘણી સારી ફ્રેન્ડશીપ છે. બંને મોડી રાત સુધી વાત કરે છે. તેમજ સાથે હેગ આઉટ કરતી પણ જોવા ણળે છે.
આ ઇન્ટરવ્યુમાં દરમિયાન જાહ્નવી કપુરે જણાવ્યુ હતુ કે, પૈપરાજીથી બચવા માટે તે અલગ અલગ રીત અજમાવે છે. જાહ્નવી કપુર જણાવ્યુ હતુ કે, પેપરાજી બચવા તે કારની ડિક્કીમાં છુપાઇ જાય છે. એટલુ જ નહી આ ઇન્ટરવ્યુમાં જાહ્નવી કપુરે શર્માતા એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, તેણે પબ્લીક પ્લેસ પર કોઇને કિસ પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
