હોટ અંદાજમાં ક્રિકેટ રમતી જોવા મળી જાહ્નવી કપુર, વીડિયો થયો વાયરલ
જાહ્નવી કપુર બોલિવૂડની જાણીતી અભિનેત્રી માની એક છે. જાહ્નવીની ક્યુટનેસ પર તેના ફેન્સ ફિદા છે. અભિનેત્રી સાથે સંકળાયેલી તમામ અપડેટ માટે ફેન્સને રાહ જોઇને બેઠા હોય છે. હાલમાં જ જાહ્નવીનો ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિ
જાહ્નવી કપુર બોલિવૂડની જાણીતી અભિનેત્રી માની એક છે. જાહ્નવીની ક્યુટનેસ પર તેના ફેન્સ ફિદા છે. અભિનેત્રી સાથે સંકળાયેલી તમામ અપડેટ માટે ફેન્સને રાહ જોઇને બેઠા હોય છે. હાલમાં જ જાહ્નવીનો ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જાહ્નવીની અદાઓ જોઇને ફેન્સ તેના વખાણ કરતા નથી થાકતા. સાથે જ ફેન્સ આ વાયર વિડિયોને જોઇને કયા લગાવી રહ્યાછે કે, જાનવી કદાચ કોઇ બાયોપીકમાં નજર આવી શકે છે. જેમા તે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી છે.

જાહ્નવીએ શીખ્યા ક્રિકેટના ગુણ
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, જાહ્નવી કપુર ક્રિકેટ શીખી રહી છે. જાહ્નવી કોઇ બોયપીકમાં નહી પરંતુ ક્રિકેટ પર બની રહેલી એક ફિલ્મમાં તે નજર આવનાર છે.

વાયરલ થયો વીડિયો
હકિકતમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે એક મિસ્ટર એન્ડ મિસેજ માહી નામની ફિલ્મમાં નજર આવશે. ફિલ્મમાં બંને ક્રિકેટરની ભૂમિકામાં નજર આવશે.

ક્રિકેટ રમતી જોવા મળી જાહ્નવી
વીડિયોમાં જોઇ શકાય છે કે, જાહ્નવી કપુર ક્રિકેટ રમે છે. અભિનેત્રી પોતાના ટ્રેનર સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. વીડિયોમાં જોઇને ક્રિકેટર ઘણા એક્સાઇટેડ છે. અને અભિનેત્રીને જોઇને ઘણા ખુશ પણ થઇ રહ્યા છે.

6 મહિના સુધી કરી મહેનત
તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપુરે આ ફિલ્મમાં માટે અંદાજે 6 મહિના સુધઈ ટ્રેનિંગ લીધી હતી. અભિનેત્રીએ ક્રિકેટના ગુણ શીખ્યા છે.

એક્સાઇટેડ છે ફેન્સ
હાલમાં જાહ્નવીનો આ વીડિયો જોઇને ફેન્સ તેની અને રાજકુમાર રાવની આવનાર ફિલ્મને લઇને ઘણા એક્સાઇટેડ છે. જાહ્નવીને ક્રિકેટરની ભૂમિકા કરતા જોઇને ફેન્સને તેની હાલ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
