બોલિવુડના આ હીરોના પ્રેમમાં પાગલ હતી કંગના રનૌત, રિલેશન માટે હાથની નસ કાપવા તૈયાર હતી એક્ટ્રેસ

Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે કંગનાનું નામ ઘણા કલાકારો સાથે જોડવામાં આવતું હતું. જ્યારે પણ તેણીએ કોઈપણ ફિલ્મમાં કામ કર્યું ત્યારે અફેરની ચર્ચાઓ થતી હતી. આમાં અજય દેવગનનું પણ એક નામ સામેલ છે.

અજય દેવગન અને કાજોલની લવસ્ટોરીની ચર્ચા આજે પણ થાય છે. પરંતુ લગ્ન બાદ પણ આ અભિનેતાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે લગ્ન કર્યા પછી પણ અજય દેવગન અને કંગના રનૌત એકબીજાને પ્રેમ કરતા હતા. વાત એ તબક્કે પહોંચી કે કંગના આ સંબંધ માટે પોતાના હાથની નસ પણ કાપવા જઈ રહી હતી.

kangana ranait

કાજોલને અફેર અંગે થઈ હતી જાણ

ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'માં કંગના રનૌત અને અજય દેવગનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ તેમના અફેરના સમાચાર જંગલની આગની જેમ ફેલાતા જ કાજોલે અજય દેવગનને ધમકી આપી અને કંગના રનૌતથી અંતર રાખવા કહ્યું.

કંગનાએ નસ કાપવાની આપી હતી ધમકી

કાજોલે અજય દેવગનને સ્પષ્ટ કહ્યું કે જો તે કંગના રનૌત સાથે કામ કરશે તો તે તેને છોડી દેશે. આ પછી અજય દેવગણે કંગના રનૌતથી અંતર રાખ્યું હતું. પરંતુ કંગનાને આ પસંદ ન આવ્યું અને તે નશાની હાલતમાં અજય દેવગનની પાછળ તેના રૂમમાં ગઈ. આ પછી કંગનાએ અભિનેતાને ધમકી આપી હતી કે જો તે સંબંધનું નામ નહીં આપે તો તે તેના હાથની નસ કાપી નાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X