કરોડોની ફી લઈ કરીના કપૂર ખાન થઈ DIDથી બહાર, આ સુપરસ્ટાર બની નવી જજ
કરોડોની ફી લઈ કરીના કપૂર ખાન થઈ DIDથી બહાર, આ સુપરસ્ટાર બની નવી જજ
કરીના કપૂર ખાન હાલમાં જ ડાંસ ઈન્ડિયા ડાંસની સીઝન 7થી પોતાનું ટીવી ડેબ્યૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ્ મુજબ કરીના કપૂર ખાન આ શોના એક એપિસોડ માટે 3 કરોડ ફી લઈ રહી છે. પરંતુ હવે માલૂમ પડ્યું છે કે કરીના કપૂર ખાન આ શોથી બહાર થઈ ગઈ છે. તેના જગ્યાએ કેટલાક દિસ પહેલા જ તેની બહેન કરિશ્મા કપૂર જોવા મળી. અહેવાલ મુજબ કરીનાની જગ્યાાએ મલાઈકા અરોરાને શોમાં લેવામાં આવશે. કરીના કપૂર કાનને રિપ્લેસ કરવામાં આી રહી છે. કરીનાએ ગયા અઠવાડિયે ઈરફાન ખાન સ્ટારર ઈંગ્લિશ મીડિયમના શૂટિંગ માટે લંડન જવું પડ્યું.

મલાઈકા બનશે નવી જજ
લંડનમાં કરીના પોતાની નવી ફિલ્મ જવાની જાનેમનનું પણ શૂટિંગ કરી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ભારત આવી ડાંસ ઈન્ડિયા ડાંસ 7 માટે સમય આપી શખવો કરીના માટે મુશ્કેલ હશે. શો સાથે જોડાયેલ તાજા રિપોર્ટ્સ મુજબ કરીનાને ફરી લંડન ટ્રાવેલ કરવાનું છે. એવામાં કરીનાની જગ્યાએ મલાઈકા અરોરા શોને જજ કરતી જોવા મળી શકે છે. મલાઈકા ડાંસમાં પણ માહેર છે અને રિયાલિટી શોને જજ કરવાનો અનુભવ પણ છે.

મલાઈકા જગ્યા લઈ લેશે
આગામી કેટલાય એપીસોડ તે જજ કરતી જોવા મળી શકે છે. મલાઈકા પોતાના ડાંસ અને ગ્લેમરથી શોને લાઈમલાઈટમાં લાવવાનું કામ આસાન કરી શકે છે. હાલ પાછલા અઠવાડિયે લંડનથી પરત આવી કરીનાએ આ શોનું શૂટિંગ કર્યું હતું. ભવિષ્યમાં શક્ય છે કે કરીનાની જગ્યાએ મલાઈકા લઈલે. હાલ અહીં જુઓ મલાઈકાની તસવીરો....

40 બાદની ઉંમરમાં
મલાઈકા એવી એક્ટ્રેસમાં છે જે 40 બાદની ઉંમરમાં ફિટનેસના ગોલ્સ આપતી રહે છે.

ફિટ રાખવા માટે ખુબ પરસેવો
મલાઈકા એક અઠવાડિયામાં ત્રણ વાર જિમ કરે છે જ્યાં તે પોતાની બૉડીને ફિટ રાખા માટે બહુ પરસેવો વરસાવે છે.

ગ્લેમરસ અને સેક્સી
મલાઈકાના પરફેક્ટ ફિગરનો રાજ યોગા છે. યોગાના કારણે જ તે ખુદને સૌથી ગ્લેમરસ અને સેક્સી રાખી શકે છે.

જિમમાં એક્સરસાઈઝ
જણાવી ધઈએ કે હાલમાં જ સારા અલી ખાનની મલાઈકા ફિટનેસ ટ્રેનર પણ બની છે. બંને સાથે જિમમાં એક્સરસાઈઝ કરે છે.

અફેરની ખબરો વચ્ચે
હાલ તે અર્જૂન કપૂર સાથે અફેરના અહેવાલને લઈ ચર્ચામાં છે. બંનેએ આનું એલાન પણ કરી દીધું છે.

ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સ
મલાઈકાના ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સની વાત કરીએ તો તે 7.5 મિલિયન છે.

ફેશન સામે સોનમ કપૂર
મલાઈકાના ફેશન સામે સોનમ કપૂરને લઈ કેટલીય બિગ બૉલીવુડ એક્ટ્રેસનું ગ્લેમરસ જોવા નથી મળતું. તે જ્યાં આવે છે ત્યાં છવાઈ જાય છે.

જોઈને લાગે છે જાણે..
આ કહેવામાં કંઈ વાંધો નથી કે મલાઈકા અરોરાને જોઈને લાગે છે જાણે તેની ઇંમરની ગણતરી ઉલ્ટી ચાલી રહી હોય અને દિવસેને દિવસે તેની ઉંમર ઘટતી જાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
