For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૈટરીના કૈફે વિકી કૌશલની ફિલ્મ "ગોવિંદા મેરા નામ" પર આપ્યુ રિએક્શન, મળ્યો આવો જવાબ

કૈટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદથી એક બીજાને લઇને સમાચારનો ભાગ બની રહ્યા છે. હાલ તેને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. વિકી કૌશલની ફિલ્મ ગૌવિંદા નામ મેરા ટ્રેલર પર કૈટરીના કૈફેનું રિએક્શન આવ્યુ છે. અને તેણે ઇન્સ્ટાગ્રામ પર

|
Google Oneindia Gujarati News

કૈટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદથી એક બીજાને લઇને સમાચારનો ભાગ બની રહ્યા છે. હાલ તેને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. વિકી કૌશલની ફિલ્મ ગૌવિંદા નામ મેરા ટ્રેલર પર કૈટરીના કૈફેનું રિએક્શન આવ્યુ છે. અને તેણે ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કર્યુ હતુ. આના પર વિકી કૌશલે જવાબ આપ્યો છે. વિકી કૌશલની આ ફિલ્મનું ટ્રેલર જોઇને કેટ્રીના કૈફે લખ્યુ. "ખૂબ સારુ લાગી રહ્યુ છે." અને એક સ્ટાર વાળી ઇમોઝી પણ શેર કરી હતી. જૈવી પત્ની કૈટરીના કૈફે તેના આ ટ્રેલર પર પોતાનું રિએક્શન આપ્યુ ઉરી એક્ટરે તરત જ તેનો જવાબ આપી દિધો હતો. વિકી કૌશલે એક લાલ દિલ વાળી ઇમોજી કોમેન્ટ કરી છે. માય લવ.

VIKKI KAUSHAL

ત્યાર બાદ આ બનેની આ કોમેન્ટ ઘણી ચર્ચમાં છે. ફેન્સ તેના પર રએક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન વિકી કૌશલ એક ઇવેન્ટ પર હતા. જેવી તે ઇવેન્ટ પુરી થઇ પાપારાજીએ તેમને પુછ્યુ કે, કૈટરીના કૈફને તમારુ ટ્રેલર કેવુ લાગ્યુ?

આના પર વિકી કૌશલે જવાબ આપતા કહ્યુ હતુ કે, " ઘણુ જ સારુ લાગી રહ્યુ છે" વિકી કૌશલનો આ વિડીયો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. અને લોકોનું રિએક્શન સામે આવી રહ્યુ છે.

આ સિવાય કૈટરીના કૈફ સાથે કામ કરવાને લઇને સવાલ કરવામાં આવ્યો તો અભિનેતાએ જવાબ આપ્યો કે, તમે લોકો પ્રોડ્યુસ કરો વિકી કૌશલ જલ્દી મોટો ઘમાકો કરશે.

English summary
Katrina Kaif reacts to the trailer of Vicky Kaushal's film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X