Pathaan Controversy: 'પઠાણ' વિવાદ વચ્ચે શાહરુખ ખાન ટાળશે રીલિજ ડેટ? એક્ટરે આપી હિંટ
શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણ રીલિજ થવાની છે તે પહેલા વિવાદમાં થયો છે. ફિલ્મ વિવાદ થયો છે તો સોશિયલ મીડિયામાં બોયકોટ પઠાણની પણ માંગ કરવામાં આવી છ .ે
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની આવનાર ફિલ્મ પઠાણને લઇને ચારે કોર ચર્ચા ચાલી રહી છે. ફિલ્મને લઇને વિવાદ થમવાનું નામ નથી લઇ રહ્યુ . આ વિવાદો વચ્ચે કિગ ખાને આ વાતનો ખુલાસો કર્યો છે કે, ફિલ્મની રીલિજ ડેટને પોસ્ટપોન કરવાને લઇને વિચાર કરી શકે છે.

શુ શાહરુખ ખાન પઠાણની રીલિજ ડેટ?
પઠાણ વિવાદ વચ્ચે શાહરૂખ ખાને ટ્વીટર પર #AskSRK સેશન રાખ્યો હતો. આના દ્વારા તેણે પોતાના તમામ પ્રશંકોના જવાબ આપ્યા હતા. સેશન દરમિયાન એક ફેન્સે શાહરુખ ખાનને ફિલ્મ પઠાણની રીલિજ ડેટને પોસ્ટપોન કરવા કહ્યુ . જેનો અભિનેતાએ જવાબ આપ્યો હતો. સેશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

ફેન્સ કરી એક્ટર પાસે માંગ
#ASKSRK સેશન દરમિયાન ફેન્સે ફિલ્મ પઠાણને લઇને થઇ રહેલા વિવાદ વચ્ચે શાહરૂખ ખાનને ફિલ્મની રીલિજ ડેટને ટાળવાની વાત કરી હતી. યૂજરે લખ્યુ હતુ કે, ' સર 25 જાન્યુઆરીએ મારા લગ્ન છે ' પ્લીજ તમે પઠાણ ને 26 જાન્યઆરી સુધી પોસ્ટપોન કરી શકો છો. તમારો આભાર.

કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ
કિંગ ખાનને યુજરનો જવાબ મજેદાર રીતે આપ્યા હતા. જેને જાણીને તમે પણ કિંગ ખાનથી ઇંપ્રેસ થઇ જશો. એક્ટરે જવાબ આપતા કહ્યુ કે, " તમે લગ્ન 26 જાન્યુઆરીએ કરી લો તે દિવસે ગણતંત્ર દિવસની છુટી પણ છે." શાહરૂખ ખાને પોતાના તે જવાબથી ફેન્સના ફરી એખ વાર ફેન્સના દિલ જીતી લીધા હતા.

બેશર્મ રંગને લઇને થઇ રહેલા વિવાદ
ફિલ્મ 'પઠાણ' નો પહેલનું સોગ બેશર્મ રંગ રીલિજ થઇ ગયિ છે. આ સોંગમાં દીપિકા પદુકોણ કેસરી રંગની બીકની પહેરેલી છે. જેને લઇને લગાતાર વિવાદ થઇ રહ્યો છે. ફિલ્મ રીલિજ થયા મહિના પહેલા બોયકોટની માગ કરી છે. જોકે, આ વિવાદો છતા કિંગ ખાને ફેન્સ તેનો ફુલ રપોર્ટ કરી રહ્યા છે.

આ દિવસે થશે રીલિજ ફિલ્મ પઠાણ
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ આગામી વર્ષે 25 જાન્યુઆરી 2023 સિનેમાધરોમાં રિલીજની માગ કરી છે. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પદુકોણ અને જોન અભ્રાહિમ પણ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન 5 વર્ષ બાદ મોટા પર્દે પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મની રીલિજ થવાની રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
