Ram Setu Box Office: રામ સેતુની નૈયા ડૂબી રહી છે? 5 મા દિવસે કરી આટલી કમાણી

અક્ષય કુમાર અને જૈકલીન ફર્નાંડિસની ફિલ્મ રામ સેતુ દિવાળીના આગલા દિવસે રિલિઝ થઇ હતી. ફિલ્મમાં ટ્રેલરમાં રિલીઝ થયા બાદ ફેન્સને ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા હતા ફિલ્મના રિલીઝ થયા બાદ ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ

અક્ષય કુમાર અને જૈકલીન ફર્નાંડિસની ફિલ્મ રામ સેતુ દિવાળીના આગલા દિવસે રિલિઝ થઇ હતી. ફિલ્મમાં ટ્રેલરમાં રિલીઝ થયા બાદ ફેન્સને ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા હતા ફિલ્મના રિલીઝ થયા બાદ ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. ત્યાર બાદ તમામ લોકોની નજર તેના ભોક્સ ઓફિસ કલેક્શન પર છે. ફિલ્મ રિલીઝના પહેલા દિવસે સારી કમાણી કરી હતી. જો કે ત્યાર બાદ તેનું કલેક્શનની ગતી ધીમી પડી ગઇ છે. આ વિકેન્ડમાં ફિલ્મ કલેક્શનમાં સારી કમાણી કરી છે. ચોલ જાણીએ 5 દિવસે ફિલ્મે કેવી કમાણી કરી છે.

AKSHAY

રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમારની ફિલ્મની ઓપનિંગ ડે પર જબરદ્સ્ત કમાણી કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 15.25 કરોડનો છે. જો કે ફિલ્મની કમાણી બીજા દિવસે ખાસ નથી રહી. ફિલ્મે લગભગ 11.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. લગભગ ચોથા દિવસ સુધીમાં આ કલેક્શનમાં ઘટાડો થતો જઇ રહ્યો છે. ચોથા દિવસે 6.05 કરોડ અને 5 દિવસે 7.10 કરોડની કમાણી કરી હતી.

અક્ષય કુમાર માટે વર્ષ 2022માં રિલીઝ થયેલ રામ સેતુ જ એવી ફિલ્મ છે કે જે ફેન્સને પસંદ આવી રહી છે. આ ફિલ્મે બચન પાંડે અને પૃથ્વીરાજ જેવી ફલોપ ફિલ્મોને પાછળ છોડી દિધી છે. આવનાર દિવસોમાં બોક્સ ઓફિસ પર શુ ધમાલ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X