Femina Miss India 2022 : મલાઈકાએ પહેર્યો ડીપ નેક ડ્રેસ, તો ન દેખાવાનું દેખાઇ ગયું
બોલીવુડ અભિનેત્રી અને સુપર મોડલ મલાઈકા અરોરા રવિવારની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
Femina Miss India 2022 : બોલીવુડ અભિનેત્રી અને સુપર મોડલ મલાઈકા અરોરા રવિવારની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં લાગી રહી છે ખુબ જ સુંદર
જોકે Femina Miss India 2022 માં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા, પરંતુ ફેશન ફ્રીક મલાઈકા અરોરાએ એન્ટ્રી લેતા જબધા ફિક્કા લાગવા લાગ્યા હતા.
મલાઈકા અરોરાએ આ ઈવેન્ટ માટે ખૂબ જ બોલ્ડ લુક પસંદ કર્યો હતો. જે તસવીરો સામે આવી છે, તેમાંતમે જોઈ શકો છો કે, આ દરમિયાન મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળી હતી.

મલાઈકાની ક્લીવેજ પણ ઘણી હદ સુધી એક્સપોઝ થઇ
મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે, પરંતુ તેની સામે આવી રહેલી તસવીરો અને વીડિયો જોઈને ચાહકો માને છે કે, તે કોઈ નવીબોટલમાં જૂની વાઈન જેવી છે, જે સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.
મલાઈકાના લુકની વાત કરીએ તો એક્ટ્રેસે ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યુંહતું. જે આગળથી એકદમ ડીપ નેક હતું. આવી સ્થિતિમાં મલાઈકાની ક્લીવેજ પણ ઘણી હદ સુધી એક્સપોઝ થતી જોવા મળી હતી.

મલાઈકા લાઈટ બદામી કલરના સિક્વન્સ વર્ક ગાઉન પહેરીને પહોંચી
આ ખાસ અવસર પર મલાઈકા લાઈટ બદામી કલરના સિક્વન્સ વર્ક ગાઉન પહેરીને પહોંચી હતી. અભિનેત્રીનો આ ડ્રેસ નીચેથી એટલોલાંબો હતો કે, ઘણા લોકો તેને ઠીક કરવામાં મદદ કરવા આગળ આવ્યા હતા.
ઈવેન્ટના આ રેડ કાર્પેટ વીડિયોને જોઈને સ્પષ્ટ થાય છે કે,અભિનેત્રી બેરલેસ છે. મલાઈકાના આ ડ્રેસનું નેક એટલું ડીપ છે કે, તે તેના ડ્રેસને મર્યાદા કરતા વધુ બોલ્ડ બનાવી રહ્યું છે. અભિનેત્રીનાડ્રેસની અંદર પણ બધું જ દેખાઈ આવે છે.

કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે. સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયાવર્લ્ડ-2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી.
Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં, જ્યાં સિનીને મિસ ઈન્ડિયાનો તાજપહેરાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ફર્સ્ટ રનર અપ રહી હતી અને ઉત્તરપ્રદેશની શિંતા ચૌહાણ સેકન્ડ રનર તરીકે પસંદ કરવામાં આવી હતી.
ઉપર ત્રણ સુંદરીઓ માટે નિર્ણાયક પેનલમાં અભિનેત્રીઓ નેહા ધૂપિયાઅને મલાઈકા અરોરા, ડીનો મોરિયા, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના અને કોરિયોગ્રાફર શ્યામકદાવરનો સમાવેશ થાય છે.

પેરિસથી પરત ફર્યા બાદ મલાઈકા પહેલીવાર કોઈ ઈવેન્ટમાં જોવા મળી
મલાઈકા અરોરા હાલમાં જ બોયફ્રેન્ડ અને એક્ટર અર્જુન કપૂર સાથે પેરિસમાં વેકેશન મનાવીને પાછી આવી છે. અભિનેત્રીએ ત્યાંથી ઘણીતસવીરો શેર કરી હતી, જેમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા હતા. પેરિસથી પરત ફર્યા બાદ મલાઈકા પહેલીવાર કોઈઈવેન્ટમાં જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
