જ્યારે એક કોમેન્ટ ખુલી ગયા મિલિંદ સોમન, બોલ્યા- હા તેમની અડધી ઉંમરની ઘરવાળીએ કહ્યું 'પાપાજી'
જ્યારે એક કોમેન્ટ ખુલી ગયા મિલિંદ સોમન, બોલ્યા- હા તેમની અડધી ઉંમરની ઘરવાળીએ કહ્યું 'પાપાજી'
નવી દિલ્હીઃ એક્ટર અને મોડેલ મિલિંદ સોમને પોતાના અને પત્ની અંકિતા કોંવર વચ્ચે ઉંમરના ગેપને લઈ એક વાત કહી છે. 53 વર્ષના મિલિંદ સમોનની પત્ની અંકિતા કોંવરની ઉંમર 27 વર્ષની છે. મિલિંદ સોમને કહ્યું કે ઉંમરની વચ્ચે તફાતની અસર એ છે કે તેની પત્ની તેને પાપા સુધી બોલી દે છે. એક કોમેન્ટના જવાબમાં તેમણે આમ કહ્યું.

અંકિતા જોડે 2018માં લગ્ન કર્યાં હતાં
2018માં મિલિંદ સોમન અને અંકિતા કોંવરે લગ્ન કર્યાં હતાં. ત્યારે પણ બંનેની ઉંમરને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. બંને પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેએ હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બંને પોતાના સંબંધ અને ઉંમરના ફરકને લઈ થનાર વાલોનો જવાબ આપી રહ્યા ચે. આ વીડિયોને લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે.
વીડિયોમાં બોલ્યા મિલિંદ
ફ્રીટૂ લવ કેમ્પેનના એક વીડિયોમાં મિલિંદ સોમન અને અંકિતા પોતાના સંબંધ પર જવાબ આપી રહ્યા છે. એક કોમેન્ટમાં જ્યારે કહેવામાં આવ્યું કે અંકિતાએ મિલિંદને પાપાજી કહેવું જોઈએ અને તેના પર મિલિંદ સોમને જવાબ આપ્યો કે, હા, તે કેટલીયવાર કહે પણ છે. ઉંમરના ફરત પર મિલિંદ સોમન કહે છે કે આટલો જ અંતર તેના અને તેની મમ્મીની ઉંમર વચ્ચે પણ છે.

અંકિતા માટે ઉંમર માત્ર એક નંબર
વીડિયોમાં મિલિંદની સાથોસાથ અંકિતા પણ સવાલોનો જવાબ આપી રહી છે. અંકિતાનું કહેવું છે કે ઉંમર મારા માટે માત્ર એક નંબર છે. તેનાથી વધુ કંઈ જ નહિ. મિલિંદ અને અંકિતાએ એકબીજાને 2015માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 2018માં બંનેએ લગ્ન કરી લીધાં.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
