For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપમા દેવી દેવતાઓનો મજાક ના ઉડાવો, આદિપુરુષ પર મુકેશ ખન્નાએ આપી પ્રતિક્રિયા

સાઉથના સુપર સ્ટાર્સ પ્રભાસની ફિલ્મ આદિપુરુષને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં રાવણની ભૂમિકા કરી રહેલા સૈફ અલી ખાન પણ એટલા જ ચર્ચામા છે. ફિલ્મનું ટ્રિજર જોયા બાદ લોકો ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. આને લઇને મ

|
Google Oneindia Gujarati News

સાઉથના સુપર સ્ટાર્સ પ્રભાસની ફિલ્મ આદિપુરુષને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં રાવણની ભૂમિકા કરી રહેલા સૈફ અલી ખાન પણ એટલા જ ચર્ચામા છે. ફિલ્મનું ટ્રિજર જોયા બાદ લોકો ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. આને લઇને મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણે પણ પોતાનું રિએક્શન આપ્યુ હતુ. બંને એક્ટર્સે આદિપુરુષ ફિલ્મમાં કરવામા આવેલા પરીવર્તન પર વતા કરી છે. તેમજ હિન્દુ દેવી દેવતાઓના મજાક ઉડાવાને લઇને પણ મુકેશ ખન્ના ગુસ્સામાં છે.

આદિપુરુષ પર ગુસ્સે થયા ભીષ્મ

આદિપુરુષ પર ગુસ્સે થયા ભીષ્મ

મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણે મહાભારત જેવી ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. મુકેશ ખન્ના મહાભારતમં ભીષ્મ ના રોલમાં નજર આવ્યા હતા. અને ગજેન્દ્ર ચૌહાણ યુધિષ્ઠરના રોલમાં દર્શકોના દિલ જીતી લીધા હતા.

શુ કહ્યુ મુકેશ ખન્ના?

શુ કહ્યુ મુકેશ ખન્ના?

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને પ્રતિક્રિયા આપતા મુકેશ ખન્નાએ કહ્યુ કે, કલયુગની વ્યાખ્યાના રૂપમાં મહાભારત બનાવી હતી. પરંતુ ક્યારે તેમ નથી કહ્યુ કે, તે તેનું પુનરાવર્તન કરી રહ્યા છે. રામાયણ અને મહાભારત જેવા માહાકાવ્યોને ટેકનોલોજીના માધ્યમથી ના બનાવી શકાય

સેંસર બોર્ડ માઇ બાપ નથી

સેંસર બોર્ડ માઇ બાપ નથી

અભિનેતાએ કહ્યુ કે, ઘણા લોકો કહે છે કે, તમે કોણ છો વાંધો ઉઠાવનાર, જ્યારે તેને સેંસર બોર્ડે પાસ કર્યુ છે. અભિનેતાએ કહ્યુ કે, સેંસર બોર્ડ આપમા માઇ બાપ નથી. હજારો સ્ટોરી બનાવો પણ દેવી દેવતાઓનો મજાક ના બનાવો ત્યારે જ તમારી ફિલ્મ ચાલશે.

ઉપોયગ કરવો હોય તો તેનું સમ્માન પણ કરો

ઉપોયગ કરવો હોય તો તેનું સમ્માન પણ કરો

અભિનેતાએ આગલ કહ્યુ કે, હિન્દુ કેરેક્ટર્સનો ઉપયોગ કરો છો તો તેનું સમ્માન પણ કરો જેવી રીતે દક્ષિણની ફિલ્મોમાં કરવામાં આવે છે

મહાભારતના યુધિષ્ઠકને આવ્યો ગુસ્સો

મહાભારતના યુધિષ્ઠકને આવ્યો ગુસ્સો

ગજેન્દ્ર ચૌહાણે કહ્યુ કે, જ્યારે પણ રામ લીલા થાય છે રામને રામના રૂપમાં જ દેખાડવામાં આવે છે એટલે અભિવ્યક્તિની આજાદી છે તો તમે કોઇને ભાવનાઓને નુક્સાન ના પહોચાડી શકો. એવું જ ડાયરેક્ટર્સ કરી રહ્યા છે અને દર વખતે નિષ્ફળ રહ્યા છે.

રાવણનો છે મહત્વનો ઇતિહાસ

રાવણનો છે મહત્વનો ઇતિહાસ

અભિનેતાએ કહ્યુ કે, મારા જીવનમાં 150 પાત્રો ભજવ્યા છે. મારુ માનવુ છે કે, ભગવાન શીવને શીવની જેમ જ દૈખાડવા જોઇએ. તેવી જ રીતે રાવણનું ચરિત્ર પણ મહત્વનું છુ.

English summary
Mukesh Khanna reacts on Adipurush controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X