શાહરુખ ખાન માટે એક એખ્ટ્રેસે તોડી 'No Bikiini Rule', 17 વર્ષ બાદ જોવા મળશે બોલ્ડ અંદાજમાં

Nayanthara to break her no bikini rule: સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારા બોલીવૂડમાં શાહરુખ ખાનની ફિલ્મ જવાનથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. નયનતારાની પોપુલેરિટી હિન્દી ભાષા ક્ષેત્રોમાં પણ છે. શાહુરુખ ખાન સાથે ફિલ્મ કરવાને લઇને નયનતારા પોતાની એક્સાઇટમેન્ટ પહેલા પણ જણાવી ચૂકી છે.

nayantara

તો હવે નયનતારા શાહરુખ ખાન સાથે કરી રહેલી ફિલ્મ માટે તેણે પોતે બનાવેલ એક નિયમ તોડવાનો નિર્ણય લીધો છે. નયનતારા 16 વર્ષ બાદ 'બિકિની રુલ' ને માની રહી છે. પરંતુ હવે તે જવાનમાં તે સ્રીન પર બિકનીમાં નજર આવશે. મકર્સે નયનતારાને એવુ કરવા માટે રાજી કરી લીધી છે.

વી મીડિયા અનુસાર એક રિપરો્ટ અનુસાર નયનતારા સ્વિમસુટમાં એક સીન ઠીક એજ અંદાજમાં શુટ કરશે જેમા તે દિપીકા પદુકોણે પઠાણમાં કર્યો હતો. મળેલી માહિતી અનુસાર જણકારોના અનુસાર ફિલ્મના આ સીનને ઉતારવા માટે સારી એવી તૈયારી થઇ ચૂકી છે. ઘણો વિચાર કર્યા બાદ ન્યનતારાએ સ્વીમસુટ પહેરવાનો નિર્ણય કર્યો છે.

જણાવી દઇએ કે, નયનતારા છેલ્લા વર્ષથી ક્યારેય ફિલ્મોમાં બિકનીમા નજર નથી આવી. છેલ્લે 2007 માં બિલ્લા માં નયનતારાનો બોલ્ડ અદાજ જોવા મળ્યો હતો. પરંતુ હવે સ્ટોરીના મહત્વના ભાગ રૂપે નયનતારાએ આમ કરવાનો સ્વીકાર કરી લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X