Week 47 TRP List: અનુપમાં ફરી આવી ઉપર, સલમાન ખાનના શોની પણ થઇ દમદાર એન્ટ્રી
Week 47 TRP: આ વર્ષએ 47 સાપ્તાહીક ટીઆરપી રેન્કિંગ સામે આવી છે. જેમા આ વખતે ફરી એક વાર ટીવી સીરિયલ અનુપમાએ બાજી મારી છે. આ વખતે ઘણી સીરિયલ્સની રેન્કીંગમાં પાછળ રહી ગઇ છે. 'અનુપમાં' ની બાદશાહત કાયમ છે. તો સાથે ગુમ હૈ કિસ
Week 47 TRP: આ વર્ષએ 47 સાપ્તાહીક ટીઆરપી રેન્કિંગ સામે આવી છે. જેમા આ વખતે ફરી એક વાર ટીવી સીરિયલ અનુપમાએ બાજી મારી છે. આ વખતે ઘણી સીરિયલ્સની રેન્કીંગમાં પાછળ રહી ગઇ છે. 'અનુપમાં' ની બાદશાહત કાયમ છે. તો સાથે ગુમ હૈ કિસી કે પ્યાલ મે ની લોકપ્રિયતા પણ યથાવત છે. આ સપ્તાહે સીરિયલ્ની પ્રદર્શન અને રેન્કીગ પણ સારુ થયુ છે.

અનુપમાંમાં હાલમાં ડિંપલનું ટ્રેંક દેખાડવામાં આવી રહ્યુ છે. જે દર્શકોને ઘણું પસદં આવી રહ્યુ છે. ડિંપલની લડાઇ હવે અનુપમાં અને અનુજની પણ લડાઇ બની ગઇ છે. શો માં પાંખીની જિદ અને નખરા અને ઘમંડ સાથે સાથે અનુપમાં દ્વારા તેની વરંવાર ગુસ્સે થવું દર્શકોને પસંદ આવે છે.
સાથે જ "ગુ હે કિસી કે પ્યાર મે" હાલમાં પાંખીને પ્રેમ કરીને પણ વિરાટને અટેન્શન નહી મળી રહ્યુ. વિરાટ અને સઇ સાવીના લીધે વારં વાર મળે છે જેના લીધે પાંઘી ઇંસીક્યોર અનુભવે છે. દર્શકોને સીરિયલ્સમાં હાલનો ટ્રેક પસંદ આવી રહ્યો છે. આવો જઇએ કઇ સીરિયલ્સ કયાં છે.
અનુપમાં આ સપ્તાહે રેટિંગમાં 2.8 સાથે નંબર 1 પર છે. "ગુમ હૈ કિસી કે પ્યાર મે" આ સપ્તાહમાં 2.7 રેટિંગ સાથે નંબર 2 પર છે. ઇમલી 2.2 રેટિંગ સાથે ત્રીજા નંબર પર ફાલ્તુ અને યે રિસ્તા ક્યા કહેલાતા હૈ 2.1 રેટિંગ સાથે ચોથા નંબર છે. ભાઇજાન સલમાન ખાનનો રીયાલીટી શો બીગબોસ 2.0 રેટિંગ સાથે પાંચમા નંબર છે.












Click it and Unblock the Notifications
