• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

One Year Of Josh : શું તમે જોશની EkNumber challengeમાં ભાગ લીધો? 26 ઓગસ્ટે છે છેલ્લો દિવસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી શોર્ટ વીડિયો મેકર એપ 'જોશ એપ' એ પોતાનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. કોરોના કાળમાં દેશને મદદ કરવા માટે #BlueWarrior જેવી અનોખી પહેલ સાથે આવનારા કન્ટેન્ટ સર્જકોને પ્રોત્સાહિત કરવા અથવા મોટી બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝ સાથે મળીને કામ કરવા સાથે સાથે જોશ એક વર્ષમાં જ સોશિયલ મીડિયા પર ભારે હિટ એપ બની ગઇ છે.

જોશને ઓગસ્ટમાં એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂર્ણ થવાની ખુશી જોશ એપ ખાસ રીતે ઉજવી રહ્યું છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે એપએ EkNumber challenge શરૂ કરી છે, જે આજે (20 ઓગસ્ટ, 2021) લાઇવ થશે. જોશ એપ એ આ મનોરંજક ચેલેન્જને ઉજ્જવળ બનાવવા માટે બે લોકપ્રિય સ્ટાર્સ, અભિનેતા સોનુ સૂદ અને મૌની રોયને પોતાની સાથે જોડ્યા છે.

સોનુ અને મૌનીનો કપલ ડાન્સ, ફૂડ, ફેશન, કોમેડી અને ફિટનેસ એમ પાંચ કેટેગરીમાં 'EkNumber challenge' રહેશે. EkNumber challengeમાં તમે દેશની 8 ભાષાઓ સાથે તમામ પાંચ કેટેગરીમાં ભાગ લઈ શકો છો. લોકો પોતપોતાની કેટેગરી માટે દરેક ચેલેન્જ વીડિયો પોસ્ટ કરશે. આ ઉપરાંત આ લોકો જોશ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 20-26 ઓગસ્ટ સુધી દરરોજ લાઇવ થશે. તેમના નામ અને કેટેગરી નીચે મુજબ છે -

 • ફિટનેસ - અદનાન, શાદાન, ફૈઝ, ફૈસુ, બિજલી મુરલી
 • કોમેડી - ઓયે ઇટ્સ પ્રેન્ક, રિવ્યૂ, વિશાલ પારેખ, સુકેના સુલતાન, હસનૈન
 • ડાન્સ - ઈશાન, સના સુલતાન ખાન, પ્રિન્સ ગુપ્તા, મોહક મંગાણી, દીપક તુલસ્યાન
 • ફૂડ- મધુરા, ફઝલ, મિંટ પકાને કી વિધિ, દિવ્યા, કરુણા
 • ફેશન - શદાન, વિશાલ પાંડે, ક્રિશ ગવલી, ભાવિન, વૈષ્ણવી નાઇક
 • સેલિબ્રિટીઝ કેપીવાય બાલા, કિંગ્સ યુનાઇટેડ - સુરેશ અને રૂહી સિંહ પણ EkNumber challengeમાં જોડાશે અને શ્રેષ્ઠ 120 પ્રતિભાઓને શોર્ટલિસ્ટ કરવામાં મદદ કરશે.

જોશ યુઝર્સે 6 હેશટેગનો ઉપયોગ કરીને એપ અને ઇન્સ્ટાગ્રામ રીલ પર સંબંધિત વીડિયો પોસ્ટ કરવા પડશે. આ હેશટેગ્સ છે -

 • #EkNumber
 • #EkNumberDanceStar
 • #EkNumberFashionStar
 • #EkNumberFoodStar
 • #EkNumberComedyStar
 • #EkNumberFitnessStar

'એક નંબર ચેલેન્જ' જોશ યુઝર્સને મોટી રકમ જીતવાની અને આગામી 'એક નંબર કન્ટેન્ટ ક્રિએટર' બનવાની તક આપી રહી છે. જેમાં 50 હજાર રૂપિયા સુધીનારોકડ પુરસ્કાર સાથે ભારતના ટોચના સ્ટાર્સ અને રોલ મોડેલ્સ સાથે મળવા માટેની સુવર્ણ તક મળશે. જોશ પોતાની પ્રથમ વર્ષગાંઠ તેના યુઝર્સ માટે વિશેષ બનાવી છે.

તમારા કેટલાક મનપસંદ સેલિબ્રિટીસ '#EkNumber' વિશે શું કહે છે, તે જુઓ અને હાલ હાર્ટ દબાવવાનું ભૂલતા નહીં!

સોનુ સુદ અને ફેઝુની Josh #EkNumber Challenge વિશે વાતચીત-

અત્યાર સુધીમાં Josh #EkNumber Challengeને યુઝર્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, કારણ કે દરેક 'EkNumber' સ્ટાર બનવા માટે

તેમની આંતરિક સર્જનાત્મકતા બતાવી રહ્યા છે! આ વીડિયોમાં જોશ આઈજી ફિલ્ટર્સના ઉપયોગથી આનંદમાં વધુ વધારો થયો છે. ત્રણ દિવસમાં 'EkNumber'

ચેલેન્જને 54.9K થી વધુ વીડિયો, 99.5M હાર્ટ અને 1.2B વ્યુઝ મળ્યા છે!

મોની રોયે #EkNumber Challenge વિશે શું કહ્યું?

જીતી શકો 50 હજારનું ઈનામ

જોશ એપના આ ચેલેન્જમાં ભાગ લઈ તમે ઈનામ જીતી શકો છો.વિજેતાને Josh એકેડમીમાં કંટ્રોલમેન્ટનો મોકો મળશે. એટલું જ નહિ તે જોશને Ek Number

કંટેન્ટ ક્રિએટર બનશે. એટલું જ નહિ વિજેતાને 50 હજાર રૂપિયાનો બિગ કેશ પ્રાઈજ પણ મળશે. ઈનામોનો વરસાદ બંધ નહી થાય, સાથે જ અવસર મળશે ટોપ

સેલિબ્રિટીઝ અને મોડલ સાથે મળવાનો. જોશની પહેલી એનવરસરીને વધુ ખાસ બનાવવા માટે શોર્ટ વીડિયો મેકર એપ લાવી રહી છે Ek Number મ્યૂજિક

વીડિયો. 'જોશ મેં આ જા' જેને સેરેજો અને બિયાંકા ગોમ્સે કંપોઝ કર્યું છે. અહીં સાંભળો જોશ Ek Number Anniversary Mix આ ઉપરાંત Josh

Appને વધુ મનોરંજક બનાવવા માટે IG ફિલ્ટર અને Josh ફિલ્ટર સાથે મજેદાર હેશટેગ લાવી રહી છે. તો જોડાઈ જાઓ Josh App સાથે અને તમારો શોર્ટ

ક્રિએટિવ વીડિયો બનાવો.

સમિક્ષા સુદે #EkNumberChallengeમાં લીધો ભાગ જુઓ વીડિયો -

https://share.myjosh.in/video/406604d9-a915-497e-bef9-db563b9b3257

ફેસલ શેખે #EkNumberChallengeમાં લીધો ભાગ જુઓ વીડિયો -

https://share.myjosh.in/video/07a6e789-860d-497e-961c-dd40f08b991e

વિશાલ પાંડે અને મોની રોયે #EkNumberChallengeમાં લીધો ભાગ

https://share.myjosh.in/video/bc29a2cd-7066-49b2-839a-1eb9172bf36e

ભવન ભાનુશાળીએ #EkNumberChallengeમાં લીઘો ભાગ

https://share.myjosh.in/video/b21dad9e-884c-4863-8a8f-796cd6f605cd

ઇશાન મસીહે #EkNumberChallengeમાં લીધો ભાગ -

https://share.myjosh.in/video/ea71aa1a-67e3-449a-98fd-fd2afd2f517b

માઘુરાની રેસિપીનો #EkNumberChallengeનો વીડિયો જુઓ-

https://share.myjosh.in/video/829ffb80-e5a4-4882-828c-bc7e4e64cab8

જુઓ બીરલિ મુરલીની Josh #EkNumber Challenge :

https://share.myjosh.in/video/d918ce71-a05a-432a-b800-0cacdce55ba4

જોશે 'Ek Number Josh Anniversary' વીડિયો પણ બહાર પાડ્યો છે, જે જોશ મે આજા ની ખાસ વર્ષગાંઠ રજૂઆત છે, જે જાણીતા સંગીત પ્રતિભા

ક્લિન્ટન સેરેજો અને બિયાન્કા ગોમ્સ દ્વારા સંગીત આપીને તાલબદ્ધ કરવામાં આવ્યું છે.

તમે શેની રાહ જોઈ રહ્યા છો? હમણાં જ 'Ek Number Challenge'માં ભાગ લો અને જોશની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીનો હિસ્સો બનો, કારણ કે સ્પર્ધા

આવતીકાલે 26 ઓગસ્ટના રોજ પૂરી થશે.

મનની મનમાં રહી જશે અને જોશની Ek Number Challenge પૂરી થઇ જશે!

English summary
Josh has become a huge hit on social media in just one year, along with encouraging content creators to come up with unique initiatives like #BlueWarrior or working with big brands and celebrities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X