પંકજ ત્રિપાઠીએ જીત્યો National Filfm Award 2023 તો ભાવુક થઇને સોશિયલ મીડિયા પર લખ્યો મેસેજ
મનોરંજન જગતમાં કલાકાર ઘણા બધા છે. એવા ખાસ કલાકાર છે જેમનો દર્શકો સાથે ખાસ પ્રકારનો જુડાવ છે. આ કલાકારોની લીસ્ટમાં અભિનેતા પંકજ ત્રિપાઠીના નામનો પણ સમાવેશ થાય છે. પંકજ ત્રિપાઠી માટે દર્શકો પ્રેમ બહુજ ખાસ છે. હાલમાં જ્યારે પંકજ ત્રિપાઠીના નામ નેશનલ એવોર્ડ વિજેતાની લિસ્ટમાં સામે આવ્યુ તો ફેન્સ ખુશ થયા હતા. ખુદ અભિનેતાએ સોશયલ મીડિયા પર ભાવુક મેસેજ લખીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

હિન્દી સિનેમા જગતના શાનદાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યુ કે,, "દુર્ભાગ્યથી મારા માટે હાની અને શોકનો સમય છે. જો બાબુજી આસપાસ હોત તો મારા માટે ઘણા ખુશ થાત. જ્યારે મને પહલીવાર રાષ્ટ્રીય પુસ્કાર મળ્યો તેમને બહુજ ગર્વ અનુભવ થયો હતો. હુ આજે જે પણ કઇ છુ તે તેમના લીધે છે. અત્યારે મારી પાસે શબ્દ નથી. પરંતુ હુ ખુશ છુ અને ટીમનો આભારુ છુ. કૃતિને સર્વશ્રેષ્ઠ અભિને્ત્રીનો પુરસ્કાર મળ્યો છે. એટલે તેમને ખુબ શુભકામના," પકંજ ત્રિપાઠીએ સોશલ મીડિયા પર લગાતાર ફેન્સનો પ્રેમ મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
