પીએમ મોદીએ Pathaan ના કર્યા વાખાણ, વીડિયો જોઇને બોયકોટ ગેંગને લાગ્યા માર્ચા
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ કાશ્મીરમા હાઉશ ફુલ જઇ રહી છે તેના લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સસદમાં વાત કરી હતી.
સુપરસ્ટાર શાહરુખા ખાનની ફિલ્મ પઠાણના વિરોધ બાદ તેના આવા વખાણ થશે કોઇએ નહી વિચાર્યુ હોય. જેવી રીતે લોકોએ આ ફિલ્મને બોયકોટને લઇને વાત કરી હતી. પરતુ ફિલ્મ સફળતાના શીખર સર કરી રહી છે. અને હવે ફિલ્મના વખાણ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરુખ ખાનની આ ફિલ્મને લઇને ખુદ પીએમ મોદીએ રિએક્શન આપ્યુ છે .ઘણો વર્ષો બાદ થિએટર્સ હાઉસફુલ જઉ રહ્યા છે. જી હા આ દરમિયાન પીએમ મોદીએ સંસદ હતા અને તેમણે શ્રીનગર કાશ્મીરની વાત કરતા કહ્યુ કે, ઘણા વર્ષો બાદ થિએટર્સ હાઉસફુલ જઇ રહ્યા છે. આ વીડિયોને શાહરુખ ખાનના એક કલબ દ્વારા શેયર કરવામાં આવ્યો છે.













Click it and Unblock the Notifications
