ઇડીની ચાર્જશીટમાં આવ્યુ રાઘવ ચડ્ઢાનું નામ, કેમ પોસ્ટપોંડ થઇ પરિણીતિ ચોપડાની સગાઇ, જાણો ડિટૈઇલ
છેલ્લા થોડા સમયથી પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાનું નામ લગાતાર સમાચારોમાં છે. બંનેને એક સાથે સ્પોટ પણ કરવામાં આવતા લગ્ન અને સગાઇની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. છેલ્લા થોડા દિવસોથી રિપર્ટમાં કહેવામાં આવ્યુ છે મે ના રોજ રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડા સગાઇ કરી શકે છે.

પરિણીતિ ચોપડા ખુદ જ્યારે પણ સ્પોટ થાય છે અને પાપીરાજી તેને લગ્નને લઇને સવાલ કર છે ત્યારે તે બ્લશ કરતી નજર આવે છે. પરંતુ. હવે એવુ લાગવા લાગ્યુ છે કે, રાઘવ ચડ્ઢાનું નામ ઇડીની ચાર્જશીટમાં આવાથી તેની અસર પરિણિતી અને રાઘવની સગાઇ પર પણ થઇ છે. રાઘવ ચડ્ઢાનું નામ ઇડની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં છે. અને ઇડી તેની સાથે પુછપરછ પણ કરી શકે છે.
ચડ્ઢાનું નામ ઇડીની ચાર્જશીટમાં આરોપીના રુપમાં નથી. જ્યારે પરિણીતિ ચોપડા મંગળવારે સ્પોટ થઇ હતી તો થોડી હતાશ નજર આવી રહી હતી. અને પાપીરાજીએ સવાલ કર્યો તો ઇન્ગોનર પણ કર્યો હતો. આ વીડિયો પર યુઝર્સ લગાતાર કોમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝર્સે લખ્યુ કે, દુઆ કરો કે દુલ્હાને ઇડી વાળા ના લઇ જાય. તો એક યુઝર્સે લખ્યુ કે, આના તો ઇડીના સ્કેનર પર છે. લગ્ન હોલ્ડ પર છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો મે ના રોજ રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાની સગાઇ કંફર્મ માનવામાં આવી રહી છે. તો , ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં લગ્નના બંધનમાં બધાશે.












Click it and Unblock the Notifications
