બુર્જ ખલીફા પર પઠાણનુ ટ્રેલર જોઇને ભડકી મહિલા નેતા બોલી- '25 આની અકડ ઉતારી દો'

શાહરુખ ખાની ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીજ થવા જઇ રહી છે. તે પહેલા સાધવી પ્રાચીએ આ ફિલ્મના ટ્રેલર લોચને લઇેન વિવાદીત નિવદેન આપીને ચર્ચા જગાવી છે.

યશરાજ પ્રોડક્શનની સ્પાઇ યૂનિવર્સ ઘણુ ચર્ચામા છે. સાથે જ શાહરૂખ ખાનની ફિલ્મનું ઘણા લાંભા સમયથી રાહ જવાઇ રહી છે. જા હા અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ પઠાણ જે ફિલ્મ આ અઠવાડીયે રીલિજ થવાની છે. પરંતુ ફિલ્મ રીલિજ પહેલા જ શાહરૂખ ખાનને ઘણા વિવાદનોનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે વીએચપીના મહિલા નેતા સાધઅવી પ્રાચીએ કિ એવુ કહ્યુ છે કે જે સમાચારનો હિસ્સો બની રહ્યુ છે.

SHAHRUKH KHAN

સાધ્વી એ વાતને લઇને ગુસ્સાે થઇ છે કે, પઠાણ ફિલ્મનું ટ્રેલર દુભઇના બુર્જ ખલીફા પર દેખાડવામાં આવ્યુ છે. તેમણે એક ટ્વીટ કરતા કહ્યુ કે, ફિલ્મ અે બોલિવૂડને બોયકોટ કરવાની માગ કરી છે. સાધ્વીએ લખ્યુ છે કે, " શાહરૂખે દાવો કર્યો છે કે, જયાારથી પઠાણ ફિલ્મનુ ટ્રેલર દુભઇની બુર્જ ફલીફા પર દેખાડવામાં આવ્યુ છે. સનાતનીયોનું બોયકોટ ટ્રેન્ડ ઢીલુ પડી ગયુ છે.

"સનાતની બધુઓ સાબિત કરી દો અે નકલી બાદશાહની અકડ ઉતારી દો 25 જાન્યુઆરના " જી હા શાહરુખ ખાનના આ ાત ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીજ થશે. તને લઇેન ફેન્સ રાહ જોઇ રહ્યા છે.

જે કે સાધ્વી પ્રાચીના ટ્વીટ કર્યુ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે. એક યુજર્સે લખ્યુ કે, " આને સમ્માનિત કરવા જોઇએ.,આ દેશી પહેલી મહિલા સાધ્વી ટ્રોલર છે. તેનાથી વધઆરે મહેનતી અને કર્મઠ ટ્રોલર નથી જોયા."

અન્ય એકે લખ્યુ હતુ કે, સાધ્વીજી આપ જેટલી વાર શાહરુખ ખાનનું નામ લો છો એટલી વાર ભગવાનનુ નામ નથી લેતા, શાહરુખ ખાનને જલ્દી તમારો ઓટોગ્રાફ આપીને નારાજગી દુર કરી દેવી જોઇએ" બીજા યુજર્સે લખ્યુ કે, શાહરુખ ખાન ના હોય તો આપ જેવા લોકોની રોજી રોટી કેમ ચાલી શકે? એફસોસ સાધ્વી જૈવી પવિત્ર પદવીને આપ જેવા બદનામ કરી ધિધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X