બોયકોટ કંગના માટે તાલિયા, એક્ટ્રેસનું નામ સાંભળી પાતની હસી ના રોકી શક્યા સલમાન ખાન
બોલિવૂડના સુપરસ્ટાર્સ સલમાન ખાન ફેન્સ વચ્ચે કેટલા જાણીતા છે. આ તમામ લોકો જાણે છે. એક્ટરની એક જલક મેળવવા માટે લોકો બેતાબ રહેતા હોય છે. હાલમા જ એક જુના એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા શો હોસ્ટ ક
બોલિવૂડના સુપરસ્ટાર્સ સલમાન ખાન ફેન્સ વચ્ચે કેટલા જાણીતા છે. આ તમામ લોકો જાણે છે. એક્ટરની એક જલક મેળવવા માટે લોકો બેતાબ રહેતા હોય છે. હાલમા જ એક જુના એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા શો હોસ્ટ કરી રહેલા કૃષ્ણ અભિષેકે કઇ એવુ કહી દિધુ કે, સલમાન ખાન પોતાની હંસી ના રોકી શક્યા. સલમાન ખાનને આ હસી કંગના રનૌતના નામ પર આવી હતી. અભિનેતાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડોયોમાં હોસ્ટ કૃષ્ણા અભિષેક અને ભારતીસિંહ છે. સલમાન ખાન ચુપચાપ બેઠા એવોર્ડ શો જઇ રહ્યા હતા. ત્યારે કૃષ્ણા અભિષેક હંસી મજાક શરૂ કરી દે છે. વીડિયોમાં કૃષ્ણા બોયકોટ કંગના રનૌત માટે જરદાર તાલિયા આટલુ સાંભળીને સલમાન ખાન જોરથી હંસી પડે છે .હંસતા હંસતા સલમાન ખાન પોતાની સીટ પરથી પણ ઉભા થઇ જાય છે.
સલમાન ખાનની હસી થોડી અલગ પ્રકારની છે. જેના લીધે એક્ટરનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણી વાર વાયરલ થઇ જાય છે. કપિલ શર્માના શો ના પણ ઘણા સલમાન ખાનના આવા વિડીયો વાયરલ થયા છે. જેમા સલમાન ખાન હસતા હસતા સીટ પરથી જમીન પર પડી જાય છે.
એવા પણ ઘણા વીડિયો છે જેમા સલમાન ખાન જમીન પર હસતા હસતા દેખાઇ છે. જો કે, એવોર્ડ ફંક્શનમાં ભલે સલમાન ખાન કંગના રનૌત પર રવામાં આવેલી મજાક પર હસ્યા હોય પરંતુ અબિનેતા એક્ટર સલમાન ખાન સાથે સારા સબંધ છે.
જ્યારે કંગના રનૌતની ફિલ્મ ધાકડ રિલીઝ થઇ તો એક્ટરે તેની ફિલ્મનું ટ્રિઝર પમ શેર કર્યુ હતુ. તેના માટે અભિનેત્રીએ સલમાન ખાનનો આભર પણ માન્ય હતો. કંગનાને ભાઇજાના વખાણ પણ કર્યા હતા તેણે કહ્યુ હતુ કે, તે બોલીવૂડમાં હવે પોતાને એકલી નહી કહે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
